Alpha-Delta variants : આસામની ડૉક્ટર મહિલા આલ્ફા-ડેલ્ટા બંન્ને વેરિએન્ટથી સંક્રમિત, બે વેરિએન્ટથી સંક્રમણનો દેશમાં પ્રથમ કેસ

કોરોનાની બીજી લહેરમાં નવા કેસોની સંખ્યા દિવસેને દિવસે ઓછી થઈ રહી છે. ત્યારે આસામ (Assam) માં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આસામના ડિબ્રૂગઢ જિલ્લામાં એક મહિલા ડૉક્ટર (Female Doctor) કોરોના વાયરસના આલ્ફા અને ડેલ્ટા બંન્ને વૉરિએન્ટથી સંક્રમિત થઈ છે.

Alpha-Delta variants : આસામની ડૉક્ટર મહિલા આલ્ફા-ડેલ્ટા બંન્ને વેરિએન્ટથી સંક્રમિત, બે વેરિએન્ટથી સંક્રમણનો દેશમાં પ્રથમ કેસ
Corona Cases Update more than 37 thousand cases registered in india
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 3:43 PM

Alpha-Delta variants : આસામ (Assam) ની ડૉક્ટર આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટ (Alpha-Delta variants) થી સંક્રમિત થયા. એક સાથે બે વેરિએન્ટથી સંક્રમણનો દેશમાં પ્રથમ કેસ નોંધાયો છે. તેમનો પતિ પણ કોરોનાનો આલ્ફા વૉરિઅન્ટ (Alpha variants) થી સંક્રમિત છે. આલ્ફા વૉરિએન્ટનો પ્રથમ કેસ ગત્ત વર્ષ માર્ચ મહિનામાં બ્રાઝીલ (Brazil) માં નોંધાયો હતો.

કોરોનાની બીજી લહેરમાં નવા કેસોની સંખ્યા દિવસેને દિવસે ઓછી થઈ રહી છે. ત્યારે આસામ (Assam) માં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આસામના ડિબ્રૂગઢ જિલ્લામાં એક મહિલા ડૉક્ટર (Female doctor) કોરોના વાયરસના આલ્ફા અને ડેલ્ટા બંન્ને વૉરિએન્ટથી સંક્રમિત થઈ છે. એક્સપર્ટ  દેશમાં આ કેસને પ્રથમ કેસ ગણાવ્યો છે.

ICRC ના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, આસામમાં મહિલા ડૉક્ટર (Female doctor) ને વેક્સિનના બંન્ને ડોઝ લીધા છે. બીજા ડોઝ લીધાને એક મહિના બાદ તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલમાં તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની જરુર નથી. ICMR-RMRC બિસ્વજ્યોતિ બરકાકોટીએ કહ્યું કે, આ ભારતમાં પ્રથમ કેસ છે. અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ડૉક્ટરોનું કહેવું છે કે, ડબલ ઈન્ફેક્શનના 2 અલગ અલગ વૉરિએન્ટથી સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. તેમનો પતિ પણ કોરોનાના આલ્ફા વૉરિએન્ટથી સંક્રમિત છે. ગત્ત વર્ષ આલ્ફા વૉરિએન્ટનો પ્રથમ કેસ બ્રાઝિલ (Brazil) માં નોંધાયો હતો.

આપને જણાવી કે, આસામ (Assam) માં હજુ પણ 20 હજારથી વધુ એક્ટિવ કોરોના કેસ છે. આ સાથે જ રાજ્યમાં 2 હજાર નવા કેસ સામે આવ્યા છે. ડિબ્રૂગઢમાં સૌથી વધુ કોરોના કેસ (corona case) છે. આ કોરોના કેસને લઈ ખુબ જ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">