દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો

દેશની રાજધાની દિલ્લીમાં આકરી ઠંડીનો કેર છે. દિલ્લીમાં આજે સવારે પારો ગગડીને રેકોર્ડબ્રેક 2.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. દિલ્લીના લોધી રોડ પર 1.7 ડિગ્રી, આયાનગરમાં 1.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે સફદરજંગમાં 2.4 ડિગ્રી અને પાલમ વિસ્તારમાં 3.1 ડિગ્રી ઠંડીનો ચમકારો અનુભવાયો.   Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ […]

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 5:42 AM

દેશની રાજધાની દિલ્લીમાં આકરી ઠંડીનો કેર છે. દિલ્લીમાં આજે સવારે પારો ગગડીને રેકોર્ડબ્રેક 2.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. દિલ્લીના લોધી રોડ પર 1.7 ડિગ્રી, આયાનગરમાં 1.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે સફદરજંગમાં 2.4 ડિગ્રી અને પાલમ વિસ્તારમાં 3.1 ડિગ્રી ઠંડીનો ચમકારો અનુભવાયો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવામાન વિભાગના મતે નવા વર્ષે વરસાદ પણ પડી શકે છે. વર્ષ 1901 પછી આ બીજું વર્ષ છે કે જ્યારે દિલ્લીમાં કડકડકતી ઠંડી પડી રહી છે. દિલ્લીવાસીઓને આગામી એક અઠવાડિયા સુધી આકરી ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતા નથી. ઝૂંપડા અને ફૂટપાથ પર રહેતા દિલ્લીવાસીઓ તાપણાંનો સહારો લેવા મજબૂર બન્યા છે, ત્યારે પશુઓની હાલત સૌથી વધારે કફોડી બની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: તીડને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">