DELHI: લાલ કિલ્લામાં ઉપદ્રવીઓએ કરેલી તોડફોડના દ્રશ્યો આવ્યા સામે

દિલ્લીમાં ટ્રેકટર રેલી બાદ, કેટલાક ઉપદ્રવીઓએ લાલ કિલ્લા ( Red fort ) પર, તોડફોડ કરી હતી. ઉપદ્રવી તત્વોએ લાલ કિલ્લાની અંદર કરેલી ભારે તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે. લાલ કિલ્લાના કાઉન્ટર સહિત અનેક જગ્યાએ તોડફોડ કરવામાં આવી.

Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 27, 2021 | 3:44 PM

પ્રજાસત્તાક દિવસના દિવસે દિલ્લીના લાલકિલ્લા ( Red fort ) પર હિંસા બાદ ઉપદ્રવી તત્વોએ લાલ કિલ્લાની અંદર પણ તોડફોડ કરી. ઉપદ્વવી તત્વો દ્વારા લાલ કિલ્લાના કાઉન્ટર પણ તોડફોડ કરવામાં આવી. ન માત્ર કાઉન્ટર પરંતુ લાલ કિલ્લાનો સિક્યોરીટી ચેકિંગ એરિયામાં પણ તોડફોડ કરી. સિક્યુરીટી ચેકિંગ માટેના સ્કેનર મશીન સહિત અનેક  ડિવાઇસમાં પણ તોડફોડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસના દિવસે કૃષિ કાયદાની નાબૂદીની માંગ સાથે ખેડૂતો દ્વારા ટ્રેકટર માર્ચ કાઢવામાં આવી હતી પરંતુ ખેડૂતોની ટ્રેક્ટર માર્ચે અચાનક હિંસક બની અને લાલ કિલ્લા સહિત અનેક જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી .

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">