દિલ્હીમાં આવતીકાલે મતદાન છે અને અરવિંદ કેજરીવાલની નિંદર ઉડી ગઈ હશે, ઉમેદવારના દિકરાએ કહ્યું કે મારા પિતાએ તો 6 કરોડ આપ્યા

દિલ્હીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે  તે પહેલા એક ઘટનાએ અરવિંદ કેજરીવાલની નિંદર ઉડાવી દીધી હશે, મારા પિતાને લોકસભામાં ચૂંટણી લડવી હતી જેથી 6 કરોડ રૂપિયા આપ્યા આ પણ વાંચોઃ ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા દિલ્હીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. તે પહેલા […]

દિલ્હીમાં આવતીકાલે મતદાન છે અને અરવિંદ કેજરીવાલની નિંદર ઉડી ગઈ હશે, ઉમેદવારના દિકરાએ કહ્યું કે મારા પિતાએ તો 6 કરોડ આપ્યા
Follow Us:
| Updated on: May 11, 2019 | 11:45 AM

દિલ્હીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે  તે પહેલા એક ઘટનાએ અરવિંદ કેજરીવાલની નિંદર ઉડાવી દીધી હશે, મારા પિતાને લોકસભામાં ચૂંટણી લડવી હતી જેથી 6 કરોડ રૂપિયા આપ્યા

આ પણ વાંચોઃ ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા

દિલ્હીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. તે પહેલા એક ઘટનાએ અરવિંદ કેજરીવાલની નિંદર ઉડાવી દીધી હશે. મતદાન અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલવિર ઝાખડના દિકરાએ ગેમ કરી દીધી છે. બલવિર ઝાખડના દિકરા ઉદયે એક પત્રકાર પરિષદમાં જે વાત કહી છે તેની અસર જરૂર આમ આદમી પાર્ટીને થવાની છે. ઉમેદવાર બલવિરના દિકરાએ કહ્યું કે મારા પિતાએ અરવિંદ કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા છે. મારા પિતાને લોકસભામાં ચૂંટણી લડવી હતી અને જે માટે તેને 6 કરોડ રૂપિયા આપ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દિકરા ઉદયે બળાપો ઠાલવતા કહ્યું કે મારે અભ્યાસ માટે જ્યારે રૂપિયા જોઈતા હતા ત્યારે મને ના પાડી દીધી હતી. સાથે કહ્યું કે હું કોઈ રાજનૈતિક પાર્ટીની તરફથી નથી બોલી રહ્યો. ઉદયે એવી પણ વાત કરી કે આ ખુલાસા બાદ પછી મારુ શું થશે અને મને ઘરે જવા દેશે કે નહીં તે પણ ખબર નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">