દિલ્હી: વડાપ્રધાન આવાસ પર PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક

વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. વડાપ્રધાન મોદીના આવાસ પર આ બેઠક મળી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગૃહપ્રધાને તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ સમગ્ર રિપોર્ટ ગૃહપ્રધાન અમિત શાહ વડાપ્રધાન મોદીને સોંપશે. આ મુલાકાતમાં લોકડાઉન 5ના મુદ્દે કોઈ ચોક્કસ ચર્ચાને અવકાશ છે.   Web Stories View […]

દિલ્હી: વડાપ્રધાન આવાસ પર PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:04 PM

વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. વડાપ્રધાન મોદીના આવાસ પર આ બેઠક મળી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગૃહપ્રધાને તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ સમગ્ર રિપોર્ટ ગૃહપ્રધાન અમિત શાહ વડાપ્રધાન મોદીને સોંપશે. આ મુલાકાતમાં લોકડાઉન 5ના મુદ્દે કોઈ ચોક્કસ ચર્ચાને અવકાશ છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">