ખુશખબર, દિલ્હીમાં ટ્રેનો હવે હાઈડ્રોજન ઈંધણ પર ચાલશે, ભારત આ ઈંધણનો ઉપયોગ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બનશે

આ પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ ડીઝલ પર ચાલતા તમામ રોલિંગ સ્ટોકને વીજળીકરણ દ્વારા હાઇડ્રોજન ઇંધણ પર ચલાવવાની યોજના બનાવી શકાય છે.

ખુશખબર, દિલ્હીમાં ટ્રેનો હવે હાઈડ્રોજન ઈંધણ પર ચાલશે, ભારત આ ઈંધણનો ઉપયોગ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બનશે
Indian Railways
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 11:50 AM

ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણને (Environment Safety) ધ્યાનમાં રાખીને એક પહેલ કરી છે. જેમાં રેલ મંત્રાલય હાઇડ્રોજન ઇંધણ પર ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. રેલવે મંત્રાલયનું આ પગલું પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વનું અને ઐતિહાસિક માનવામાં આવે છે. જો બધું યોજના પ્રમાણે ચાલશે તો તે નવા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની (Ashwini Vaishnav) મોટી સિદ્ધિ સાબિત થશે.

રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના (Railway Officer) જણાવ્યા અનુસાર, જર્મની અને પોલેન્ડ પછી ભારત વિશ્વનો ત્રીજો દેશ હશે જ્યાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, બે લોકલ ટ્રેનોમાં ફેરફાર કરીને હાઇડ્રોજન ઈંધણનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત નવ-ગેજ એન્જિનને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ (Hydrogen Fuel) સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ભારતીય રેલવેએ હાઇડ્રોજન ઇંધણ આધારિત ટેકનોલોજી પર ટેન્ડર મંગાવવામાં આવ્યા

રેલવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન હેઠળ ઉત્તર રેલવેના 89 કિલોમીટર લાંબા સોનીપત-જીંદ રૂટ પર ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU) પર રીટ્રોફિટિંગ કરીને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટેકનોલોજીના ઉપયોગ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

રેલવે મંત્રાલયના એડીજી PRO રાજીવ જૈને જણાવ્યું હતુ કે, “ભારતીય રેલવે હાઇડ્રોજન વાપરવા માટે હાલની ડીઝલથી ચાલતી ટ્રેનોને રીટ્રોફિટ (Retrofit) કરી શકાય છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કરશે.”

2.3 કરોડની વાર્ષિક બચત થશે

રાજીવ જૈને જણાવ્યું હતું કે, “ડીઝલથી ચાલતા DEMU ને રીટ્રોફિટિંગ અને તેને હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેન સેટમાં રૂપાંતરિત કરવાથી વાર્ષિક 2.3 કરોડ રૂપિયાની બચત થશે. ઉપરાંત કાર્બન ઉત્સર્જન વાર્ષિક 11.12 કિલો ટન ઘટાડી શકાશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, આ પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ ડીઝલ ઇંધણ પર ચાલતા તમામ રોલિંગ સ્ટોકને (Rolling Stock) હાઇડ્રોજન ઇંધણ પર ચલાવવાનું આયોજન કરી શકાય છે.

આ પણ વાંચો: જમ્મુ -કાશ્મીરમાં સરકારી શાળાઓના નામ શહીદોના નામ પર રાખવામાં આવશે, સરકારે લીધો નિર્ણય

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">