હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે દિલ્હી સરકાર, ઘર-ઘર રાશન યોજનાને કરવામાં આવી હતી રદ

દિલ્હી સરકાર ડોર ટુ ડોર રાશન વિતરણ યોજનાને (Door to door ration scheme) રદ્દ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. સરકારનું કહેવુ છે કે યોજનાના અમલથી દિલ્હીના લોકોનું જીવન સરળ બનશે.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે દિલ્હી સરકાર, ઘર-ઘર રાશન યોજનાને કરવામાં આવી હતી રદ
હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે દિલ્હી સરકારImage Credit source: GTN
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 6:41 PM

દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીની જનતાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અનેક મહત્વકાંશી યોજનાઓ બહાર પાડી છે. ઘર ઘર રાશન વિતરણ યોજના એટલે કે ડોર ટુ ડોર રાશન વિતરણ યોજના (Door to door ration scheme) પણ દિલ્હી સરકારની મહત્વકાંશી યોજના પૈકીની એક છે. આ વર્ષે 19 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે ડોર-ટુ-ડોર રાશન વિતરણ યોજનાને રદ્દ કરી હતી. દિલ્હી સરકાર (Delhi government) ડોર ટુ ડોર રાશન વિતરણ યોજનાને રદ્દ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

સરકારની આ યોજનાનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાના લાભાર્થીઓને તેમના ઘરે રાશન પહોંચાડવાનો છે. રાજધાની દિલ્હીમાં 1.7 મિલિયન કાર્ડધારકો છે જેઓ હાલમાં વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈને રાશન લે છે. સરકારની દલીલ છે કે ડોર-ટુ-ડોર રાશન વિતરણની યોજનાના અમલીકરણથી લોકોનું જીવન સરળ બનશે. તેનાથી સંગ્રહખોરીને અટકાવશે અને લાભાર્થીઓને યોગ્ય માપદંડમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની વિતરણ સુનિશ્ચિત કરશે.

યોજના રદ્દ કરવાનું આ છે કારણ

19 મેના રોજ, દિલ્હી હાઈકોર્ટે ડોર-ટુ-ડોર રાશન વિતરણ યોજનાને રદ્દ કરી, અવલોકન કર્યું કે યોજનાને લાગુ કરવાના નિર્ણયને માત્ર ‘કાર્યકારી’ કાર્યવાહી તરીકે ગણી શકાય નહીં કારણ કે તેમાં રાજ્યપાલ (એલજી)ની મંજૂરી સામેલ નથી છે. એટલે કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મંજૂરી સામેલ નથી. જૂનમાં, દિલ્હી સરકારે એલજીને ફાઈલ પાછી મોકલી, એવી દલીલ કરી કે યોજનાની જોગવાઈઓ NFS એક્ટ અનુસાર છે. આ સાથે, તે કેન્દ્રની ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજનાનો પણ અમલ કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દિલ્હી સરકારનું આગામી પગલુ

દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડોર-ટુ-ડોર રાશન વિતરણ પરના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે આ યોજના વંચિતોને મદદ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે, “હાલની રાશન વિતરણ પ્રણાલીમાં ઘણી ખામી છે અને ઘણા લાભાર્થીઓને ગુણવત્તાની ચિંતા સિવાય વાસ્તવિક અર્થમાં રાશન મળતું નથી.” તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારે સૌપ્રથમ 2018ની શરૂઆતમાં લાભાર્થીઓના ઘરે રાશન પહોંચાડવાની યોજનાની જાહેરાત કરી હતી અને તે આ અંગે કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષ કરી રહી છે. જોવાનું એ રહ્યુ કે આવનારા સમયમાં દિલ્હી સરકાર આ યોજનાને ફરી લાગ કરી શકશે કે નહીં.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">