DELHI : 1 અપ્રિલથી મોદી સરકાર બદલાવી શકે છે કામના કલાકો અને રિટાયરમેન્ટના નિયમો

DELHI : 1 અપ્રિલથી મોદી સરકાર બદલાવી શકે છે કામના કલાકો અને રિટાયરમેન્ટના નિયમો પહેલી એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે.

DELHI : 1 અપ્રિલથી મોદી સરકાર બદલાવી શકે છે કામના કલાકો અને રિટાયરમેન્ટના નિયમો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 08, 2021 | 11:46 PM

1 એપ્રિલ, 2021થી તમારા ગ્રેચ્યુઇટી, પીએફ અને કામના કલાકોમાં મોટો ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓના ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડમાં વધારો થશે. બીજી બાજુ હાથમાં આવતા પૈસા એટલે કે ટેક હોમ સેલેરી ઓછા થશે. ત્યાં સુધી કે કંપનીઓની બેલેન્સશીટ પણ પ્રભાવિત થશે. આનું કારણ છે ગયા વર્ષે સંસદમાં પસાર થયેલા ત્રણ મજદુરી સંહિતા વિધેયક. આ બિલ આ વર્ષે પહેલી એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે.

શ્રમ કાયદામાં ઐતિહાસિક પરિવર્તન વેતનની નવી વ્યાખ્યા હેઠળ, ભથ્થાં કુલ પગારના મહત્તમ 50 ટકા હશે. આનો અર્થ એ થયો કે એપ્રિલ મહિનાથી મૂળ વેતન (સરકારી નોકરીઓમાં મૂળભૂત વેતન અને મોંઘવારી ભથ્થું) કુલ વેતનના 50 ટકા અથવા વધુ હોવું જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે દેશના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે શ્રમ કાયદામાં પરિવર્તન આવી રહ્યું છે. સરકારનો દાવો છે કે તે રોજગારી આપનારા અને કામદારો બંને માટે ફાયદાકારક સાબિત થશે.

કામના 12 કલાક બદલવાની દરખાસ્ત નવા ડ્રાફ્ટ કાયદામાં કામના કલાકો વધારીને 12 કલાક કરવાની દરખાસ્ત છે. OSH કોડના મુસદ્દાના નિયમોમાં 15 થી 30 મિનિટના ઓવરટાઇમને પણ 30 મિનીટનો ગણવાની જોગવાઈ છે. વર્તમાન નિયમમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ ગણવામાં આવતો નથી. ડ્રાફ્ટના નિયમો અનુસાર કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય સતત કામ કરવા પર પ્રતિબંધ લાગવાવમાં આવશે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધો કલાકનો આરામ એટલે કે રીસેસ આપવાની સૂચના પણ ડ્રાફ્ટ નિયમોમાં શામેલ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ઓન-હેન્ડ પગાર ઘટશે અને પીએફ વધશે વેતનના નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, મૂળ પગાર કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આ મોટાભાગના કર્મચારીઓની પગારના માળખામાં પરિવર્તન આવશે, કારણ કે પગારનો ભથ્થા વગરનો ભાગ સામાન્ય રીતે કુલ પગારના 50 ટકા કરતા ઓછો હોય છે. સાથે જ કુલ પગારમાં ભથ્થાંનો ભાગ વધી જતો હોય છે. મૂળ પગારમાં વધારો થવાથી તમારા પીએફમાં પણ વધારો થશે. પીએફ મૂળ પગાર પર આધારિત છે. મૂળપગારમાં વધારો થવાથી પીએફમાં વધારો થશે, જેનો અર્થ છે કે ટેક-હોમ અથવા ઓન-હેન્ડ પગારમાં ઘટાડો થશે.

નિવૃત્તિની રકમ વધશે વેતનના નવા ડ્રાફ્ટ નિયમથી ગ્રેચ્યુઇટી અને પીએફમાં વધુ યોગદાનને કારણે નિવૃત્તિ પછી પ્રાપ્ત થતી રકમમાં વધારો થશે. આનાથી લોકોને નિવૃત્તિ પછી સુખદ જીવન જીવવામાં સરળતા આવશે.સૌથી વધુ પરિવર્તન ઉચ્ચ પગાર ધરાવતા અધિકારીઓના પગારના માળખામાં આવશે અને આવા અધિકારીઓ પર સૌથી વધુ અસર થશે. પીએફ અને ગ્રેચ્યુઇટીમાં વધારો થવાથી કંપનીઓના ખર્ચમાં પણ વધારો થશે, કારણ કે કંપનીઓએ પણ કર્મચારીઓના પીએફમાં વધુ ફાળો આપવો પડશે. આ બધી બાબતોને કરને કંપનીઓની બેલેન્સશીટ પણ પ્રભાવિત થશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">