કોરોના: દિલ્હી એઈમ્સમાં COVAXINનું હ્યુમન ટ્રાયલ શરૂ, 30 વર્ષના વ્યક્તિને આપવામાં આવ્યો પ્રથમ ડોઝ

દિલ્હી એઈમ્સમાં ભારતમાં બનેલી કોરોના વેક્સીન COVAXINનું હ્યુમન ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન 30 વર્ષના એક વ્યક્તિને બપોરે લગભગ 1.30 વાગ્યે આ દવાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. તે વ્યક્તિમાં અત્યાર સુધી આ વેક્સીનની કોઈ આડઅસર સામે આવી નથી. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા […]

કોરોના: દિલ્હી એઈમ્સમાં COVAXINનું હ્યુમન ટ્રાયલ શરૂ, 30 વર્ષના વ્યક્તિને આપવામાં આવ્યો પ્રથમ ડોઝ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 1:31 PM

દિલ્હી એઈમ્સમાં ભારતમાં બનેલી કોરોના વેક્સીન COVAXINનું હ્યુમન ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન 30 વર્ષના એક વ્યક્તિને બપોરે લગભગ 1.30 વાગ્યે આ દવાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. તે વ્યક્તિમાં અત્યાર સુધી આ વેક્સીનની કોઈ આડઅસર સામે આવી નથી.

corona virus vaccine covaxin trials aiims coid19 randeep guleria AIIMS ma Covaxin nu trial Dr. Guleria e kahyu ke 2-3 mahina ma malse parinam

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વ્યક્તિને વેક્સીનનો પ્રથમ ડોઝ ઈન્જેક્શન દ્વારા 0.5 મિલીલીટરની આપવામાં આવી. વેક્સીન આપ્યા પછી 2 કલાક સુધી વ્યક્તિને નજર હેઠળ રાખ્યા પછી તેને ઘરે મોકલી દેવામાં આવ્યો. આગામી 7 દિવસો સુધી તે ડૉક્ટરની નજરમાં રહેશે. એઈમ્સ વેક્સીન ડિપાર્ટમેન્ટ ચીફ ડૉ.સંજય રાયે જણાવ્યું કે એઈમ્સમાં છેલ્લા શનિવારથી 3,500થી વધારે લોકોએ પોતાના પર વેક્સીન ટ્રાયલ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી ઓછામાં ઓછા 22 લોકોનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ICMRએ COVAXINના પ્રથમ અને બીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ માટે એઈમ્સ સહિત 12 સંસ્થાઓને પસંદ કરી છે. પ્રથમ ચરણમાં 375 લોકો પર પરીક્ષણ થશે અને તેમાંથી 100 ટેસ્ટ એઈમ્સમાં થશે. પ્રથમ ફેઝમાં 18થી 55 વર્ષના નોન મેડિકલ હિસ્ટ્રીવાળા લોકો પર ટેસ્ટ કરવામાં આવશે. બીજા ફેઝમાં 12થી 65 વર્ષના 750 લોકો પર ટ્રાયલ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">