સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની મહત્વપૂર્ણ જાહેરાત, સંરક્ષણના 101 ઉપકરણો દેશમાં બનશે

રક્ષામંત્રી રાજનાથસિંહે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રક્ષામંત્રીએ હવે આત્મનિર્ભર ભારત તરફ પહેલ કરી છે. રક્ષામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે સંરક્ષણના 101 ઉપકરણો ભારતમાં બનશે. રક્ષા ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે. તેના માટે 52 હજાર કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. એડવાન્સ રડાર, ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ભારતમાં જ બનશે અને રક્ષા ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરાશે. The […]

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની મહત્વપૂર્ણ જાહેરાત, સંરક્ષણના 101 ઉપકરણો દેશમાં બનશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:49 AM

રક્ષામંત્રી રાજનાથસિંહે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રક્ષામંત્રીએ હવે આત્મનિર્ભર ભારત તરફ પહેલ કરી છે. રક્ષામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે સંરક્ષણના 101 ઉપકરણો ભારતમાં બનશે. રક્ષા ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે. તેના માટે 52 હજાર કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. એડવાન્સ રડાર, ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ભારતમાં જ બનશે અને રક્ષા ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">