સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’નો શુભારંભ કરશે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રક્ષા મંત્રાલયે મોડી રાત્રે ટ્વીટ કરી જણાવ્યું કે કાર્યક્રમનો શુભારંભ બપોરે 3.30 વાગ્યે થશે. રાજનાથ સિંહે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવામાં આવશે. જે રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સ્વાવલંબી હશે. Defence Minister Rajnath Singh to launch […]

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે 'આત્મનિર્ભર ભારત સપ્તાહ'નો શુભારંભ કરશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:38 AM

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રક્ષા મંત્રાલયે મોડી રાત્રે ટ્વીટ કરી જણાવ્યું કે કાર્યક્રમનો શુભારંભ બપોરે 3.30 વાગ્યે થશે. રાજનાથ સિંહે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવામાં આવશે. જે રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સ્વાવલંબી હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંરક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે વડાપ્રધાને 2017માં ચંપારણની 100મી વર્ષગાંઠના અવસર પર નવું ભારત બનાવવાની જાહેરાત કરી હતી. હવે વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે અમે નવા ભારતનો પાયો નાખીશું ત્યારે તે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાથી પરિપૂર્ણ હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">