દરેક ભારતીયો માટે ગર્વની પળ,જુઓ રાફેલનું ક્લોઝ લેન્ડીંગ અંબાલાનાં એરબેઝથી,જોઈને તમે પણ બોલી ઉઠશો “જયહિંદ”

ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટમાં સામેલ થવા માટે ફ્રાંસથી પાંચ રાફેલ ફાઇટર જેટ ભારત આવી ગયા છે. હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પર પાંચેય રાફેલ વિમાનોનું લેન્ડિંગ થયું. જે રાફેલ વિમાનોની રાહ છેલ્લા કેટલા ઘણાં સમયથી જોવાઈ રહી હતી તેનું લેન્ડીંગ થતા દરેક ભારતીય માટે તે ગર્વની ક્ષણ હતી. વિડિયોમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છે તે ગર્વની […]

દરેક ભારતીયો માટે ગર્વની પળ,જુઓ રાફેલનું ક્લોઝ લેન્ડીંગ અંબાલાનાં એરબેઝથી,જોઈને તમે પણ બોલી ઉઠશો જયહિંદ
http://tv9gujarati.in/darek-bhartiy-ma…ala-air-base-thi/
Follow Us:
| Updated on: Jul 29, 2020 | 10:55 AM

ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટમાં સામેલ થવા માટે ફ્રાંસથી પાંચ રાફેલ ફાઇટર જેટ ભારત આવી ગયા છે. હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પર પાંચેય રાફેલ વિમાનોનું લેન્ડિંગ થયું. જે રાફેલ વિમાનોની રાહ છેલ્લા કેટલા ઘણાં સમયથી જોવાઈ રહી હતી તેનું લેન્ડીંગ થતા દરેક ભારતીય માટે તે ગર્વની ક્ષણ હતી. વિડિયોમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છે તે ગર્વની પળ કે જ્યારે રાફેલનું પ્રથમ લેન્ડીંગ અંબાલા એરબેઝ પર થયું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">