Cyclone Yaas: થોડા જ કલાકોમાં તબાહી મચાવશે ‘યાસ’, ઓડિશાના ધમરાથી 60 કિ.મી. દૂર છે ચક્રાવાતી તોફાન

આજે સવારે સાડા પાંચ વાગ્યે બહાર પાડવામાં આવેલા IMD અપડેટ મુજબ, ચક્રવાત ધમરાથી 60 કિ.મી. દૂર છે.

Cyclone Yaas: થોડા જ કલાકોમાં તબાહી મચાવશે 'યાસ', ઓડિશાના ધમરાથી 60 કિ.મી. દૂર છે ચક્રાવાતી તોફાન
File Photo
Follow Us:
| Updated on: May 26, 2021 | 7:55 AM

આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી તોફાન ‘યાસ’ તબાહી મચાવી શકે છે. થોડા કલાકોમાં, તોફાન ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ટકરાશે. Yaas ને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓ એલર્ટ પર છે.

Yaas મંગળવારે એક તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. બંને રાજ્યોના દરિયાકાંઠા વિસ્તારોમાંથી આશરે 12 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે. બિહાર અને ઝારખંડને પણ Yaas અસર કરી શકે છે. ઓડિશાના ધરનામાં જોરદાર વરસાદ અને પવન ચાલુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દેખાય રહી છે અસર Yaas ની અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળી રહી છે. અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે દક્ષિણ 24 પરગનાના બાંકુરા, ઝારગ્રામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતી વાવાઝોડા યાસના લેંડફોલ થતાની સાથે જ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિઘામાં સમુદ્રમાં ભારે તોફાન સર્જાશે.

ધમરાથી 60 કિ.મી. દૂર

ઓડિશાના ધમરામાં જોરદાર વરસાદ અને પવન ચાલુ છે. સવારે 05:30 વાગ્યે બહાર પાડવામાં આવેલા IMD અપડેટ મુજબ, ચક્રવાત ધમરાથી 60 કિમી દૂર છે, જ્યારે તે પારાદીપથી 90 કિ.મી. ઉત્તર પૂર્વમાં છે. તોફાન પશ્ચિમ બંગાળના દીઘાથી 100 કિલોમીટર અને ઓડિશાના બાલાસોરથી દક્ષિણ પૂર્વમાં 105 કિલોમીટર દૂર છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">