Cyclone Yaas : પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં શરૂ થઈ અસર, ભારે વરસાદ અને તેજ હવા

Cyclone Yaas પશ્ચિમ બંગાળ( West Bengal )  અને ઓરિસ્સા (Odisha ) તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાત આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. જેમાં 26 મેના રોજ યાસની ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે કહ્યું હતું કે આ દરમ્યાન પવનની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Cyclone Yaas : પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં શરૂ થઈ અસર, ભારે વરસાદ અને તેજ હવા
Cyclone Yaas : પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા શરૂ થઈ અસર
Follow Us:
| Updated on: May 25, 2021 | 9:07 PM

Cyclone Yaas પશ્ચિમ બંગાળ( West Bengal )  અને ઓરિસ્સા (Odisha ) તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાત આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. જેમાં 26 મેના રોજ યાસની ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે  કહ્યું હતું કે આ દરમ્યાન પવનની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Cyclone Yaas થી લોકોને બચાવવા માટે દરિયાકિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. તેમજ એનડીઆરએફ અને નૌસેના પણ તૈનાત કરવામાં આવી છે. તેમજ ગૃહ મંત્રાલયે બંને રાજ્યોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર 24 કલાક તેમની સહાયત માટે તૈયાર છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Cyclone Yaas ઓરિસ્સાના પારાદીપથી 200 કિ.મી. દક્ષિણપૂર્વમાં છે. તે આગામી 6 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. જે આવતીકાલે બુધવારે બાલાસોરની દક્ષિણે અને ધમરા બંદરની ઉત્તર તરફના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસર શરૂ થવા માંડી છે. જેમાં દરિયાની સપાટીમાં વધારો થયો છે, ભારે વરસાદ પડી રહ્યો છે અને પવનની ગતિ પણ વધી છે.તમિળનાડુના રામાનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ તાલુકામાં તીવ્ર પવન સાથે દરિયો તોફાની બન્યો છે.

પશ્ચિમ બંગાળના દિઘા સી બીચની આસપાસ યાસના પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત દિધાથી 420 કિમી, બાલેશ્વરથી 430 કિમી અને પારાદિપથી 320 કિમી દૂર પહોંચ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાવાઝોડાને પહોંચી વળવા માટે સાવચેતીના પગલા તરીકે દિખામાં સૈન્ય તૈનાત કરવામાં આવી રહ્યું છે અને 60 સૈનિકોની ટીમ તૈયાર છે. અહીં NDRF  અને અર્ધ સૈનિક દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના દિઘા સી બીચની આસપાસ યાસના પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત દિધાથી 420 કિમી, બાલેશ્વરથી 430 કિમી અને પારાદિપથી 320 કિમી દૂર પહોંચ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાવાઝોડાને પહોંચી વળવા માટે સાવચેતીના પગલા તરીકે દિખામાં સૈન્ય તૈનાત કરવામાં આવી રહ્યું છે અને 60 સૈનિકોની ટીમ તૈયાર છે. અહીં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને અર્ધ સૈનિક દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ઓરિસ્સામાં આઇએમડીએ કહ્યું કે, આવતીકાલે જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક અને બાલાસોરમાં 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે બપોર સુધીમાં ભૂસ્ખલનની સંભાવના છે. ધમરા અને પારાદીપ બંદરો માટે સૌથી વધુ ખતરાની ચેતવણી જાહેર કરી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવાર અને બુધવારે કેંદ્રપાડા, ભદ્રક, જગતસિંહપુર, બાલાસોર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ મંગળવાર અને બુધવારે ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. જ્યારે અન્ય વિસ્તારો મયુરભંજ, જાજપુર, કટક, ખોરડા અને પુરીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">