Cyclone Nivar: આવી રહ્યું છે ચક્રવાતી તોફાન “નિવાર”, આ વિસ્તારોમાં ચાલશે કલાકની 120KM ઝડપની હવા

બંગાળની ખાડી ઉપર બનેલું ઓછા દબાણ વાળું ચક્રવાતી તોફાન (Cyclonic Storm)માં બદલાઈ શકે છે. અનુમાન છે કે આ તોફાન ૨૫ નવેમ્બરે તામીલનાડુ અને પોંડીચેરી (Tamilnadu and Puducherry)ના કિનારા પરથી પસાર થઇ શકે છે. આ તોફાનનું નામ “નિવાર” (Cyclone Nivar) રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતના સમયગાળામાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે […]

Cyclone Nivar: આવી રહ્યું છે ચક્રવાતી તોફાન નિવાર, આ વિસ્તારોમાં ચાલશે કલાકની 120KM ઝડપની હવા
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: May 14, 2021 | 4:50 PM

બંગાળની ખાડી ઉપર બનેલું ઓછા દબાણ વાળું ચક્રવાતી તોફાન (Cyclonic Storm)માં બદલાઈ શકે છે. અનુમાન છે કે આ તોફાન ૨૫ નવેમ્બરે તામીલનાડુ અને પોંડીચેરી (Tamilnadu and Puducherry)ના કિનારા પરથી પસાર થઇ શકે છે. આ તોફાનનું નામ “નિવાર” (Cyclone Nivar) રાખવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતના સમયગાળામાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એવામાં તામીલનાડુ અને પોંડીચેરીના ઘણા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં નહિ જવા માટેની તાકીદ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેમને એ માછીમારોને પણ સલાહ આપી છે કે જે માછલી પકડવા માટે પેહલેથીજ દરિયામાં જવા માટે નીકળી ગયા છે.

બે તોફાનનો ખતરો 

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જણાવી દઈએ કે ભારત પર બે ચક્રવાતી તોફાનોનો ખતરો મંડરાયેલો હતો. અરબી સમુદ્રમાં ‘ગતિ’ નામના ઉઠેલા વાવાઝોડા આફ્રિકા દેશ સોમાલિયામાં ટકરાઈને શાંત થઇ ગયું છે, તેવામાં હવે ભારત પર તેનો પ્રભાવ હવે નહિ બરાબર છે. જો કે બંગાળની ખાડીમાં ઉઠેલા નિવાર નામનું વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે.

હાલમાં ક્યાં છે તોફાન?

બંગાળની ખાડીમાં ઉઠેલું આ તોફાન સતત આગળ વધી રહ્યું છે. હાલમાં પોંડીચેરીથી આ તોફાન ૬૦૦ કિલોમીટર દક્ષિણમાં છે, જ્યારેકે ચેન્નાઈથી દક્ષિણ પૂર્વમાં 630 કિલોમીટર દુર છે. આગળના ૨૪ કલાકમાં આ ચક્રવાત તોફાનમાં બદલાઈ જશે.

ક્યારે ટકરાશે કાંઠા પર? હવામાન વિભાગના તાજા બુલેટીનમાં જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમની તરફ આ વધી રહ્યું છે. સંભાવના છે કે 25 નવેમ્બર બપોરમાં આ તોફાન તામીલનાડુ અને પોંડીચેરીના કાંઠા વિસ્તારોને પાર કરી જશે. આ સમયગાળા દરમિયાન 100-120 કિલોમીટરની પવનની ઝડપનો અંદાજ બાંધવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાના  તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">