મહા વાવાઝોડાની અસર વર્તાઈ, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં મહા વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ વરસાદની અસર વર્તાઈ રહી છે. ગુજરાતના અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે.  ખેડૂતોના મોંઘાભાવના પાકને ફરીથી વરસાદને લીધે અસર થાય તેવી શક્યતાઓ છે. મહા વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેના લીધે દરિયો પણ તોફાની […]

મહા વાવાઝોડાની અસર વર્તાઈ, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Nov 06, 2019 | 2:01 PM

ગુજરાતમાં મહા વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ વરસાદની અસર વર્તાઈ રહી છે. ગુજરાતના અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે.  ખેડૂતોના મોંઘાભાવના પાકને ફરીથી વરસાદને લીધે અસર થાય તેવી શક્યતાઓ છે. મહા વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેના લીધે દરિયો પણ તોફાની બને તેવી શક્યતાઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચો :   અમરાઈવાડી ધારાસભ્યનો પ્રયોગ, જનતા કરી શકશે ઘરે બેસીને ફરિયાદ, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">