સાઈક્લોન ‘અમ્ફાન’ની અસર વધવા લાગી, અત્યાર સુધી 1,37,000થી વધારે લોકો શેલ્ટર હોમમાં પહોંચ્યા

બંગાળની ખાડીમાં ઉભું થયેલું સુપર સાઈક્લોન ‘અમ્ફાન’ ઝડપથી જ વધી રહ્યું છે. બુધવાર બપોર પછી તટ સાથે ટકરાવાની સંભાવના છે. તેને લઈને પશ્ચિમ બંગાળમાં NDRFની 19 ટીમ તૈનાત કરવામાં આવી છે. દક્ષિણમાં 6 ટીમ, પૂર્વ મિદનાપુર અને કોલકાત્તામાં 4 ટીમ, હુગલી અને હાવડામાં 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. #SuperCycloneAmphan about 120 km east of […]

સાઈક્લોન 'અમ્ફાન'ની અસર વધવા લાગી, અત્યાર સુધી 1,37,000થી વધારે લોકો શેલ્ટર હોમમાં પહોંચ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 8:11 PM

બંગાળની ખાડીમાં ઉભું થયેલું સુપર સાઈક્લોન ‘અમ્ફાન’ ઝડપથી જ વધી રહ્યું છે. બુધવાર બપોર પછી તટ સાથે ટકરાવાની સંભાવના છે. તેને લઈને પશ્ચિમ બંગાળમાં NDRFની 19 ટીમ તૈનાત કરવામાં આવી છે. દક્ષિણમાં 6 ટીમ, પૂર્વ મિદનાપુર અને કોલકાત્તામાં 4 ટીમ, હુગલી અને હાવડામાં 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બંગાળ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં હાલમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અસમ સરકારે પણ તોફાનને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. આજે સાંજે પશ્ચિમ બંગાળમાં સુંદરબનની પાસે લેન્ડફોલની આશંકા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આગામી 6-8 કલાક ખૂબ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી 1,37,000થી વધારે લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી ચૂકયા છે. ત્યારે ઓડિશામાં ઝડપી પવનો ફૂંકાવાના કારણે વૃક્ષો તુટીને રસ્તાઓ પર પડી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">