શું ખરેખર લોકશાહી છે ? પંચાયતની ચૂંટણીમાં વોટ ન આપતા મુખિયાએ એક વ્યકિતના કાન કાપી નાખ્યા

બિહારમાં પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પરંતુ ચૂંટણી જંગ ખતમ થવાનું નામ નથી લઈ રહી, ચૂંટણી બાદ હત્યા, મારપીટના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે.

શું ખરેખર લોકશાહી છે ? પંચાયતની ચૂંટણીમાં વોટ ન આપતા મુખિયાએ એક વ્યકિતના કાન કાપી નાખ્યા
cutoff voter ear for vote
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:08 PM

Bihar: બિહારમાં પંચાયત ચૂંટણી (Panchayat Election) પુરી થયા બાદ પણ આ જંગ હજુ શરૂ હોય તેવુ લાગી રહ્યું છે. વોટ ન આપવા બદલ થૂંક ચાટવા જેવા શરમજનક કૃત્ય બાદ હવે ચૂંટણી જીત્યા બાદ  મુખિયાના દિયરે એક મજુરના કાન કાપી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે બિહારમાં પંચાયતની ચૂંટણી પૂરી થયા બાદ દુશ્મનાવટમાં હત્યા અને મારપીટના મામલા દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરનો આ મામલો નવાદા જિલ્લાના (Nawada District) રોહ પોલીસ સ્ટેશનના મારુઈ પંચાયતનો છે, જ્યાં વોટ ન કરવા બદલ એક વ્યક્તિ પર હુમલો કરીને તેના કાન કાપી નાખવામાં આવ્યા છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

મુખિયા મુટુરવા દેવીના દિયર પર આરોપ

મારુઈ પંચાયતમાં વોટ ન આપવા બદલ એક ચોંકાવનારુ કૃત્ય કરવામાં આવ્યુ છે. વોટ ન આપવા બદલ કેટલાક માથાભારે વ્યક્તિઓએ એક વ્યક્તિના કાન કાપી નાખ્યા. પીડિત મિથલેશ યાદવનો (Mithilesh Yadav)  આરોપ છે કે ચૂંટણીમાં વોટ ન આપવા બદલ મુખિયાના લોકોએ તેને ખૂબ માર માર્યો હતો અને ત્યારબાદ તેના કાન કાપી નાખ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મિથલેશ યાદવને નવાદા શહેરમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ પીડિતાએ મુટુરવા દેવીના દિયર સહિત ચાર લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં (Police Station)  ફરિયાદ નોંધાવી છે.

તલવાર વડે હુમલો કરીને કાન કાપી નાખ્યા

મિથલેશે આરોપ લગાવ્યો છે કે 27 ડિસેમ્બરની સાંજે તે બરપાંડેયાથી તે મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન જયકરણ યાદવ, અજીત, કુંદન અને સંતોષ યાદવ સહિતના આરોપી સમહરીન બ્રિજ પાસે આવ્યા અને જયકરણ યાદવના કહેવા પર સંતોષ યાદવે તેના પર તલવાર ચલાવી હતી અને તેના કાન કાપી નાખ્યા હતા.

જ્યારે આ કેસમાં મુખિયાના દિયર જયકરણ યાદવનું કહેવું છે કે મિથલેશને ગામના જ એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જેથી તેની સાથે થયેલા ઝઘડામાં તે આ રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આવી ઘટના સામે આવતા હાલ પ્રશ્ન થાય કે શું ખરેખર દેશમાં લોકશાહી છે?

આ પણ વાંચો : ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટીસ, વિધાનસભાની ચૂંટણી મોકુફ રાખવા કરાઈ છે અરજી

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">