Covid Vaccine : રસીકરણ મેળવવા માટે મોબાઇલ ફોન અથવા સરનામાંના પુરાવા હોવા જોઈએ ? આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી

Vaccination : કોરોનાની રસી મેળવવા માટે કયા કયા પ્રકારના પુરાવાઓ હોવા જોઈએ ? તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેટલીક જરૂરી સ્પષ્ટતા કરી છે.

Covid Vaccine : રસીકરણ મેળવવા માટે મોબાઇલ ફોન અથવા સરનામાંના પુરાવા હોવા જોઈએ ? આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી
કોરોનાની રસી લેવા માટે મોબાઇલ ફોન અથવા સરનામાંના પુરાવા હોવા જોઈએ ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 9:09 AM

CORONA VACCINE : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, કોરોનાની રસી લેવા માટે કોવીન ( Co-WIN) એપ ઉપર અગાઉથી નોંધણી કરાવવી જરૂરી નથી. કોવીડ-19ની રસી લેવા માટે મોબાઈલ કે રહેઠાણના પૂરાવાઓ જરૂરી નથી.

આરોગ્ય મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, મીડિયામાં જે પ્રકારે અહેવાલ આવ્યા છે કે, અંગ્રેજી ના જાણતા કે કોમ્પ્યુટર અથવા ઈન્ટરનેટની સુવિધા ના ધરાવનારા લોકો રસીથી વંચિત રહે છે.

કો-વિન 12 ભાષાઓમાં ઉપલબ્ધ મંત્રાલયે વધુમાં કહ્યું કે, વપરાશકર્તાઓની સરળ સમજણ માટે કો-વિન હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, બંગાળી, આસામી, ગુરુમુખી (પંજાબી) અને અંગ્રેજી સહિત કુલ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

નવ પ્રકારના પુરાવામાંથી કોઈ એક જોઈએ આધાર, મતદાર ઓળખકાર્ડ, ફોટો સાથેનું રેશનકાર્ડ, અપંગતા આઈડી કાર્ડ સહિત કુલ નવ પ્રકારના ઓળખપત્રોમાંથી કોઈ પણ એક ઓળખપત્ર એક રસીકરણ માટે જરૂરી છે, જેની પાસે એક પણ ન હોઇ શકે તેવા લોકો માટે રસીકરણ કેમ્પ યોજવા માટે સરકાર દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં નવ પ્રકારના જાહેર કરેલા ઓળખકાર્ડ અથવા મોબાઇલ ફોન પોતાનો છે તે પ્રકારના પૂરાવા જરૂરી છે.

વૃધ્ધ-દિવ્યાંગ માટે સુવિધા કેન્દ્ર સરકારે આ પ્રકારે કરેલી જોગવાઈઓનો લાભ લઈને, અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે 27 મેના રોજ વયોવૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓને, તેમના ઘરની નજીકના રસીકરણ કેન્દ્ર ઉપરથી જ રસી લેવા માટે જાહેરાત કરી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">