કોરોના સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ICMR અને ભારત બાયોટેક કોરોનાની રસી 15 ઓગસ્ટે લોન્ચ કરે તેવી શક્યતા છે. ICMRના ડિરેક્ટર જનરલે એક નિવેદન બહાર પાડીને આ અંગે જાહેરાત કરી છે. કોવેક્સિન નામની રસીને હાલમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો