Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત

સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. લોકોના જન જિવન અસ્ત વ્યસ્ત થઈ ગયા છે અને લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. શળા, કોલેજ, થીયેટર, મોલ, તેમજ જાહેર કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે. આ પણ વાંચો: Coronavirus: ભારત સરકારે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ Web Stories […]

Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 4:26 AM

સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. લોકોના જન જિવન અસ્ત વ્યસ્ત થઈ ગયા છે અને લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. શળા, કોલેજ, થીયેટર, મોલ, તેમજ જાહેર કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Coronavirus: ભારત સરકારે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

અમેરિકાને 2 રાજ્યોમાં કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. ફ્રાંસમાં પણ લોક-ડાઉન જાહેર કરાયું છે. અત્યાર સુધીમાં કોરોના વઈરસ 162 દેશમાં પ્રસરી ચુક્યો છે જેમાં કુલ 7000થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વમાં પોણા 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">