VIDEO: ભારત પર સતત કસાતો કોરોના વાઈરસનો સકંજો, 8400ને પાર થયો કોરોના સંક્રમિત લોકોનો આંક

ભારત પર કોરોના વાઈરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં રોજ કોરોનાના 1 હજાર કેસ વધે છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 8400ને પાર કરી ગયો છે. તો કોરોનાથી 289 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પણ વાંચો:મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો VIDEO બનાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]

VIDEO: ભારત પર સતત કસાતો કોરોના વાઈરસનો સકંજો, 8400ને પાર થયો કોરોના સંક્રમિત લોકોનો આંક
Follow Us:
| Updated on: Apr 12, 2020 | 3:52 AM

ભારત પર કોરોના વાઈરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં રોજ કોરોનાના 1 હજાર કેસ વધે છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 8400ને પાર કરી ગયો છે. તો કોરોનાથી 289 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો:મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો VIDEO બનાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે 1760થી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 127 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દિલ્લીમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 1 હજારને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં 700 તો તામિલનાડુમાં 900થી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">