વતન પરત ફરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે સોનિયા ગાંધીએ કરી આ મોટી જાહેરાત

કોરોના વાયરસ મહામારીની વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં લાગૂ કરેલા લોકડાઉનના કારણે પરપ્રાંતિય મજૂરો લાંબા સમયથી ફસાયેલા છે. હવે જ્યારે લગભગ 1 મહિના પછી તેમને ઘરે જવાની પરવાનગી મળી તો કેન્દ્ર સરકારે તમામ ખર્ચ મજૂરો પાસે વસૂલવાનો નિર્ણય લીધો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેને લઈ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતમંદ મજૂરોની […]

વતન પરત ફરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે સોનિયા ગાંધીએ કરી આ મોટી જાહેરાત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:42 PM

કોરોના વાયરસ મહામારીની વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં લાગૂ કરેલા લોકડાઉનના કારણે પરપ્રાંતિય મજૂરો લાંબા સમયથી ફસાયેલા છે. હવે જ્યારે લગભગ 1 મહિના પછી તેમને ઘરે જવાની પરવાનગી મળી તો કેન્દ્ર સરકારે તમામ ખર્ચ મજૂરો પાસે વસૂલવાનો નિર્ણય લીધો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેને લઈ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતમંદ મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચ ઉઠાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે પ્રદેશ કોંગ્રેસ કમેટીનું દરેક એકમ શ્રમિક લોકોની રેલવે યાત્રાની ટિકિટનો ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલા ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ નિવેદનમાં કહ્યું કે જ્યારે આપણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને કોઈપણ ખર્ચ વગર પરત લાવી શકીએ છીએ, ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ. જો રેલવે મંત્રાલય પીએમ કેર ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો પછી મુશ્કેલ સમયમાં મજૂરો માટે ખર્ચ કેમ નથી ઉઠાવી શકતા?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">