કોરોના: PM મોદી આજે ફરી મુખ્યપ્રધાનો સાથે કરશે વાત, લોકડાઉન પર બની શકે છે રણનીતિ

કોરોના સામે લડવા માટે વડાપ્રધાન મોદી એક વખત ફરી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં 3 મે પછી લોકડાઉનના ભવિષ્યને લઈ ચર્ચા થશે. PM Modi to interact with Chief Ministers of all states today through video conferencing.#TV9News #Covid19India pic.twitter.com/CSYBk75hJD Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા […]

કોરોના: PM મોદી આજે ફરી મુખ્યપ્રધાનો સાથે કરશે વાત, લોકડાઉન પર બની શકે છે રણનીતિ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 2:12 PM

કોરોના સામે લડવા માટે વડાપ્રધાન મોદી એક વખત ફરી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં 3 મે પછી લોકડાઉનના ભવિષ્યને લઈ ચર્ચા થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા જ્યારે 11 એપ્રિલે બેઠક યોજાઈ હતી. ત્યારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનોએ સર્વસંમતિથી વડાપ્રધાનને લોકડાઉન વધારવાની માગ કરી હતી અને વડાપ્રધાને 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં ઘણા પ્રકારની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી પણ મોટાભાગની રાજ્ય સરકારો અને જિલ્લા તંત્રએ કડક પાલન કરવાની રણનીતિને અપનાવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજે યોજાનારી બેઠક પહેલા અત્યાર સુધી વડાપ્રધાને 20 માર્ચ, 2 એપ્રિલ અને 11 એપ્રિલે મુખ્યપ્રધાનની સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. આ વખતે પણ બેઠકમાં દેશમાં અત્યાર સુધીની સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે અને કોરોના સામેની લડાઈને લઈ આગામી થોડા અઠવાડિયાની રણનીતિ પર ચર્ચા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">