Maharashtraમાં કોરોનાનો હાહાકાર, એક જ શાળાના 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના (Cororna) સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, હાલત વધુ ગંભીર બનતા સરકારે લોકડાઉન લગાવ્યુ

Maharashtraમાં કોરોનાનો હાહાકાર, એક જ શાળાના 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 25, 2021 | 2:25 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના (Cororna) સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, હાલાત વધુ ગંભીર બનવતા મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે કેટલાક જિલ્લાઓમાં લૉકડાઉન (Lockdown) લગાડી દીધુ છે. વાશીમ જિલ્લામાં બુધવારે 318 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. પરંતુ ચિંતાજનક વાત એ છે 229 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

મહારાષ્ટ્રના (Maharashtra) વાશિમ જિલ્લાના દેવાંગ સ્થિત એક સ્કૂલના (School) છાત્રાવાસમાં 229 વિદ્યાર્થીઓ અને 3 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાય ગયો છે. મળતી માહિતી અનુસાર એક આશ્રમશાળાના આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરે છે. આ હોસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓ અને 3 સ્ટાફના લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમરાવતી, નાંદેડ, વશીમ, બુલઢાના અને અકોલાના 327 વિદ્યાર્થીઓ અહી રહીને અભ્યાસ કરે છે, જણાવ દઇએ કે કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતીથી જ થઇ છે. સરકારે અમરાવતીમાં લોકડાઉન લગાડી દીધુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">