CORONA WAVE : વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા મ્યુટન્ટ N440Kને શોધ્યો, નવો મ્યુટન્ટ 1 હજાર ગણો ખતરનાક

CORONA WAVE : વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ 'N440K' બાકીના મ્યુટન્ટ કરતાં 10 ગણો વધુ ચેપ ફેલાવી શકે છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે આ મ્યુટન્ટને કારણે દેશના કેટલાક ભાગોમાં કોરોનાએ અરાજકતા ફેલાવી છે.

CORONA WAVE :  વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા મ્યુટન્ટ N440Kને શોધ્યો, નવો મ્યુટન્ટ 1 હજાર ગણો ખતરનાક
new-corona-strain
Follow Us:
| Updated on: May 03, 2021 | 3:23 PM

CORONA WAVE : વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ ‘N440K’ બાકીના મ્યુટન્ટ કરતાં 10 ગણો વધુ ચેપ ફેલાવી શકે છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે આ મ્યુટન્ટને કારણે દેશના કેટલાક ભાગોમાં કોરોનાએ અરાજકતા ફેલાવી છે.

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના જુદા જુદા મ્યુટન્ટ્સને લીધે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. દરમિયાન કોરોના વાયરસનો બીજો ખતરનાક મ્યુટન્ટ શોધી કાઢવામાં આવ્યો છે. જેનાથી પરિસ્થિતિ એકદમ ચિંતાજનક બની રહી છે. વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ ‘N440K’ બાકીના વાયરસ કરતાં 10 ગણો વધુ ચેપી છે. તેણે એવો દાવો પણ કર્યો છે કે આ પરિવર્તનને કારણે દેશના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ બદતર બની રહી છે.

‘N440K‘ 10થી 1000 ગણો વધુ ચેપી એક અહેવાલ મુજબ 26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા કેસ નોંધાયા હતા. અને 23,800 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ આ જીવલેણ મ્યુટન્ટને શોધી કાઢયો છે. સંશોધનકારો માને છે કે ‘N440K’એ ચેપ ફેલાવતા અન્ય તમામ મ્યુટન્ટ કરતા 10 થી 1000 ગણો વધુ ચેપ ફેલાવે છે, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં બીજી તરંગ તેના શિખરે પહોંચી છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

‘N440K’ મ્યુટન્ટ્સ પ્રથમ વખત આંધ્રપ્રદેશમાં મળ્યો છે મ્યુટન્ટ ‘N440K’ પ્રથમ વખત આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં જોવા મળ્યો હતો. હવે આ મ્યુટન્ટ આંધ્ર અને તેલંગાણા સહિત દેશના ઘણા ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે બીજી તરંગ દરમિયાન આંધ્ર અને તેલંગાણામાં નવા તમામ કેસમાંથી એક તૃતીયાંશ કેસ આ વેરિએન્ટને કારણે થયા છે અને તે સતત ફેલાય છે.

સીસીએમબી અને એસીએસઆઈઆર વૈજ્ઞાનિકોએ નવા મ્યુટન્ટને શોધી કાઢયો

છેલ્લા બે મહિનામાં, દેશના 50 ટકા કેસ ફક્ત ચાર રાજ્યો- કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને છત્તીસગઢમાંથી આવ્યા છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં આ પ્રકારનો ફેલાવો થયો છે. હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) અને ગાઝિયાબાદમાં એકેડેમી ફોર સાયન્ટિફિક એન્ડ ઇનોવેશન રિસર્ચ (એસીએસઆઈઆર) ના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">