કોરોના વાઈરસના દેશમાં કુલ 536 કેસ, જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ?

કોરોના વાઈરસના દેશમાં કુલ 536 કેસ, જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ?

કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એક દિવસમાં 100 નવા દર્દીઓ ભારતમાં સામેલ થઈ રહ્યાં છે. કોરોના વાઈરસનું સંક્રમણ અટકે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ બાદ દિલ્હીમાં છેલ્લાં 40 કલાકમાં એકપણ કેસ સામે આવ્યો નથી. જે દેશ માટે રાહતના સમાચાર છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

TV9 WebDesk8

|

Mar 24, 2020 | 12:34 PM

કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એક દિવસમાં 100 નવા દર્દીઓ ભારતમાં સામેલ થઈ રહ્યાં છે. કોરોના વાઈરસનું સંક્રમણ અટકે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ બાદ દિલ્હીમાં છેલ્લાં 40 કલાકમાં એકપણ કેસ સામે આવ્યો નથી. જે દેશ માટે રાહતના સમાચાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Gujarat: People restrict their movement on roads as the entire state is under lockdown till March 31

આ પણ વાંચો :  લોકડાઉનનો કડક અમલ, અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનારા 43 લોકો સામે ફરિયાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બાજુ દેશભરમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 536 થઈ ગઈ છે. આ 536 કેસમાં મહારાષ્ટ્ર રાજ્યના 107 કેસ છે. જેના લીધે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે કર્ફ્યૂ લગાવવાની જરૂર પડી છે. મહારાષ્ટ્રની તમામ સરહદો સીલ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતમાં કોરોના વાઈરસના કેટલા કેસ?

Coronavirus wrecks havoc in over 160 countries ગુજરાતમાં પણ કોરોના વાઈરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કુલ 33 કેસ નોંધાયા છે. આથી સરકાર દ્વારા સલાહ આપવામાં રહી છે કે બહાર ના જાઓ. લોકડાઉનનું પાલન કરો. જેના લીધે કોરોના વાઈરસ તમારા ઘર સુધી નહીં આવે. જે લોકો લોકડાઉનના નિયમોનું પાલન નથી કરી રહ્યાં તેમની સામે સરકારે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.  જો કે સારી ખબર એવી પણ છે કે કોરોના વાઈરસના 37 કેસ સ્વસ્થ થયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati