કનિકા કપૂરે કોરોનાને આપી દીધી માત, અંતે રિપોર્ટ આવ્યો નેગેટિવ

દેશભરમાં કોરોના વાઈરસને લઈને સિંગર કનિકા કપુરનું નામ ચર્ચામાં આવ્યું હતું. કનિકા કપૂરનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કનિકા કપૂરને આઈસોલેશનમાં રાખવામાં આવી હતી. જો કે ચિંતાએ વાતની હતી કે કોરોના વાઈરસના સતત 5 રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોરોના પોઝિટિવ જ આવ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

કનિકા કપૂરે કોરોનાને આપી દીધી માત, અંતે રિપોર્ટ આવ્યો નેગેટિવ
TV9 WebDesk8

| Edited By: Bipin Prajapati

Sep 30, 2020 | 4:08 PM

દેશભરમાં કોરોના વાઈરસને લઈને સિંગર કનિકા કપુરનું નામ ચર્ચામાં આવ્યું હતું. કનિકા કપૂરનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કનિકા કપૂરને આઈસોલેશનમાં રાખવામાં આવી હતી. જો કે ચિંતાએ વાતની હતી કે કોરોના વાઈરસના સતત 5 રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોરોના પોઝિટિવ જ આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kanika kapoor has tested positive in her fourth covid 19 test family sad kanika kapoor no chotho corona report aavyo same joi ne parivar na loko pareshan

આ પણ વાંચો :   આજે 3 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા 108 થઈ, વાંચો વિગત

સારા સમાચાર એ છે કે કોરોના વાઈરસનો છઠ્ઠી વખત જે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો તે નેગેટિવ આવ્યો છે. કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એવી જાણકારી મળતા જ ઘણાંબધા નેતાઓની મુશ્કેલી વઘી ગયી હતી. કારણ કે કનિકા કપૂરે વિદેશથી ભારત આવીને પાર્ટી કરી હતી. તેમાં દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને આ નેતાઓ સંસદ સુધી ગયા હતા.  આમ હવે કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા એક રાહતના સમાચાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati