CORONA : બીજી લહેરમાં કેસો ભલે ઘટ્યા, પણ અનલોકમાં લોકોની બેદરકારી નોતરી શકે છે કોરોનાની ત્રીજી લહેરને

CORONA THIRD WAVE : દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટમાં આવવાની અપેક્ષા છે. અનલોકમાં લોકોની વધતી જતી બેદરકારી તેને બીજી લહેર કરતા વધુ જીવલેણ બનાવી શકે છે.

CORONA : બીજી લહેરમાં કેસો ભલે ઘટ્યા, પણ  અનલોકમાં લોકોની બેદરકારી નોતરી શકે છે કોરોનાની ત્રીજી લહેરને
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 12:44 AM

CORONA : કોરોનાના ઘટતા આંકડા એક તરફ રાહત આપી રહ્યા છે પરંતુ અનલોકમાં લોકોની વધતી બેદરકારી ત્રીજી લહેરના આગમનની સંભવાનાને વધુ તીવ્ર બનાવી રહી છે. સોમવારે દેશમાં કોરોનાના 34026 કેસ નોંધાયા હતા. 111 દિવસ બાદ આ પહેલી વાર છે, જ્યારે કોરોનાના દૈનિક નવા કેસ આટલા ઓછા આવ્યાં છે.

આંકડાઓ સતત નીચે આવી રહ્યાં છે, આ એક સારી બાબત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે લોકોએ કોરોના અંગે લેવામાં આવતી સાવચેતીઓને ઘટાડવાનું શરૂ કરવું જોઈએ. જો કે કોરોનાથી બચવાના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણા લોકો આવું કરી રહ્યા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટમાં આવવાની અપેક્ષા છે. અનલોકમાં લોકોની વધતી જતી બેદરકારી તેને બીજી લહેર કરતા વધુ જીવલેણ બનાવી શકે છે.

લોકો કરી રહ્યા છે મનસ્વી વર્તન દેશમાં કોરોનાના કેસો ઘટ્યા પછી અનલોકમાં લોકોએ મનસ્વી વર્તન કરવાનું શરૂ કર્યુ છે. બજારો અને પ્રવાસન સ્થળોએ ભારે ભીડ દેખાવા માંડી છે, જેનાથી સરકારની ચિંતા વધી ગઈ છે.એક તરફ સરકાર ચેતવણી આપી રહી છે, પરંતુ બીજી તરફ લોકો બેદરકાર બન્યા છે. હિમાચલથી ઉત્તરાખંડ તરફ પ્રવાસીઓની જે ભીડ એકઠી થઈ છે એ કોરોનાની ત્રીજી લહેરના ફેલાવાનું કારણ બની શકે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

લોકો પર્વતોની સુંદરતાનો આનંદ માણવામાં એટલા પાગલ થઈ ગયા છે કે તેઓ ન તો પોતાનું ધ્યાન રાખે છે ન તો તેમના સ્વજનોની કાળજી લઇ રહ્યા છે.રસ્તા પર લોકોની ભીડ અને વાહનોની લાંબી કતારો એ અનલોક અને ત્યારબાદ પ્રતિબંધો હટાવવાની સ્થિતિ છે. પરંતુ આ છૂટછાટ અને બેદરકારી ખુબ ભારે પડી શકે છે.

CORONA THIRD WAVE : Unconscious people's negligence can lead to the third wave of Corona

મનાલીની બજારમાં ભેગી થયેલી ભીડ

આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીર મનાલીની છે અને ગયા અઠવાડિયાની છે.આવી તસવીર જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાથી બચવા માટેના નિયમો અને કાયદાઓને નેવે મુકીને બજારમાં લોકોના ટોળા ભેગા થઇ રહ્યા છે.

મનાલીમાં દરરોજ 10 થી 14 હજાર લોકો ઉમટી પડે છે આ તસવીરો જોઈને Tv9 ભારતવર્ષના સંવાદદાતા મોહિત મલ્હોત્રા ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા મનાલી અને ત્યાં તેમણે જે જોયું તે ભય ઉત્પન્ન કરનારું હતું. દિલ્હી અને અન્ય પ્રદેશોમાં ગરમીથી હેરાન થયેલા લોકો મનાલી તરફ વળ્યા છે. જેને કારણે આવી ભીડ ભેગી થિયા ગઈ અને સોશિયલા ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.

દરરોજ 10 થી 14 હજાર પ્રવાસીઓ તેમના વાહનો લઈને મનાલી પહોંચી રહ્યા છે. 1 જુલાઈએ 1750, 2 જુલાઈના રોજ 2250 અને 3 જુલાઈના રોજ 2575 પર્યટકો પોતાના વાહનો સાથે મનાલી પહોંચ્યા હતા અને જોત જોતામાં આ આંકડો 10 હજાર ને પાર કરી ગયો.

વિકેન્ડમાં તો અહીં હોટલોમાં જગ્યા મળવી મુશ્કેલ બની જાય છે. જો આ ભીડને કારણે કોરોના વિસ્ફોટ થયો, તો ફરી એકવાર હોસ્પિટલમાં બેડ ઓછા પડશે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">