Corona Third wave : કયારે ત્રીજી લહેર આવવાના એંધાણ ? જાણો લહેર કેટલી ઘાતક હશે ?

Corona Third wave : કોરોના (Corona)ની બીજી લહેરે તબાહી મચાવી હતી. સરકાર અને પ્રજા બંનેએ ક્યાંકને ક્યાંક બેદરકારી તો દાખવી જ અને હજારો માણસોએ પોતાનો જીવ ગુમાવ્યો. કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે આવી શકે છે.

Corona Third wave : કયારે ત્રીજી લહેર આવવાના એંધાણ ? જાણો લહેર કેટલી ઘાતક હશે ?
Corona Third wave: Find out how much the third wave will be in October
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 1:30 PM

Corona Third wave : દેશભરમાં કોરોના (Corona)ની બીજી લહેરે તબાહી મચાવી હતી. સરકાર અને પ્રજા બંનેએ ક્યાંકને ક્યાંક બેદરકારી તો દાખવી જ અને હજારો માણસોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. બીજી લહેરની ભૂલોમાંથી શીખીને જ સરકારે આગામી  લહેર માટે વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ત્રીજી લહેર ઓગસ્ટથી ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટના મુજબ ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહી હોય.બીજી લહેરમાં જે રીતે ઓક્સિજન (Oxygen)ની અછત સર્જાઈ અને હોસ્પિટલો જે રીતે દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી તેવી પરિસ્થિતિ સર્જાવાની શકયતા ઓછી છે.

તેના બે મુખ્ય કારણો છે એક બીજી લહેર દરમિયાન મોટાભાગની વસ્તી સંક્રમિત થઈ ચૂકી છે  માટે રોગપ્રતિકારક શક્તિ (immunity)નું સ્તર ઘણું ઉંચુ છે અને બીજુ રસીકરણની ગતિ વધારીને પણ લોકોને સુરક્ષીત કરી શકીએ છીએ. પરંતુ લોકોની થોડી પણ બેદરકારી અને કોરોના વાયરસ (corona virus)નું બદલાતું સ્વરૂપ જોખમી સાબિત થઈ શકે છે એ સંભાવના નકારી શકાય નહી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ત્રીજી લહેર (Third wave)માં કેસોની સંખ્યા વધુ હોય શકે છે, દૈનિક 1 થી 1.5 લાખ જેટલા કેસો આવી શકે છે,  જે આપણી ધારણા કરતાં ખૂબ વધારે હશે. પરંતુ  મૃત્યુઆંક ઓછો હશે તેમજ રોગપ્રતિકારક શક્તિને કારણે કેસો હળવા જોવા મળશે.

કોરોના (Corona)ના નવા સ્વરૂપ ડેલ્ટા વાયરસે (Delta virus) સરકાર તેમજ લોકોને ચિંતામાં મુક્યા છે સૌ-કોઈ એ જ વિચારી રહ્યું છે કે જીવન સામાન્ય ક્યારે થશે ? “ડેલ્ટા વાયરસ ભારતમાં ફેબ્રુઆરી 2021થી છે અને તેની સામે લડવા માટે લોકોનું રસીકરણ (Vaccination)થઈ રહ્યું છે.

રસીકરણના પરીણામ રૂપે ડેલ્ટા વાયરસ(Delta virus)ની ઘાતકતા ઓછી જોવા મળી છે. આથી એ સાબિત થાય છે કે રસી નવા વેરિયન્ટ સામે લડવા સક્ષમ છે ઝડપી રસીકરણ (Vaccination)જ આ નવા વેરિયન્ટ સામે લડવાનું હથિયાર છે.

સરકાર પણ કોરોનાને હરાવવા માંગે છે બીજી લહેર દરમિયાન સરકારની જે છબી ખરડાય છે તેને સુધારવા પણ માંગે છે. અને આ માટે સરકાર બે દિશામાં વિચારી રહી છે. શું કોરોના (corona)ની લહેરોને રોકી શકાય છે ? અને લહેરોની આક્રમકતા ઓછી કરી શકાય છે કે કેમ ? તો આ પ્રશ્નનો એક જ જવાબ છે ઝડપી રસીકરણ (Vaccination).

સરકાર પણ સ્થિતિની ગંભીરતાને જોઈને રસીકરણ ઉપર ભાર મુકી રહી છે. તેમજ લોકોમાં પણ જાગ્રૃતિ આવે એવા પ્રયાસો કરી રહી છે.જુલાઈમાં 13-14 કરોડ ડોઝ આપવામાં આવશે. અને ઓગસ્ટમાં ડોઝની સંખ્યા વધીને 20 કરોડથી પણ વધારે હશે એવી સંભાવના છે. અને આ ઝડપ રહેશે તો આગામી લહેરોને અટકાવી શકાશે જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તે રીતે જો ડોઝની સંખ્યા 10 કરોડથી ઓછી હશે તો પરિસ્થિતિ વધુ વિકટ અને ગંભીર હશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">