Corona માત્ર ફેફસાંનો રોગ નથી, તેમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ પણ વધી શકે છે : નિષ્ણાત

દેશમાં સતત વધી રહેલા  Corona ના કેસ અને તેના બદલાતા લક્ષણોએ લોકો અને મેડિકલ ફેકલ્ટી માટે પણ પડકાર ઊભા કર્યા છે . તેવા સમયે હવે બદલાતા વેરીએન્ટ અને અસર સાથે કોરોના એ માત્ર એક ફેફસાંનો રોગ નથી રહ્યો પરંતુ  તેનાથી પણ ખતરનાક લોહીના ગંઠાઈ જવાનું કારણ પણ બની શકે છે જેને તાત્કાલિક દૂર કરવાની જરૂર પડશે જેથી કેટલાક કિસ્સાઓમાં અંગોને બચાવી શકાય.

Corona માત્ર ફેફસાંનો રોગ નથી, તેમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ પણ વધી શકે છે : નિષ્ણાત
Corona માત્ર ફેફસાંનો રોગ નથી, તેમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ પણ વધી શકે
Follow Us:
| Updated on: May 07, 2021 | 10:36 PM

દેશમાં સતત વધી રહેલા  Corona ના કેસ અને તેના બદલાતા લક્ષણોએ લોકો અને મેડિકલ ફેકલ્ટી માટે પણ પડકાર ઊભા કર્યા છે . તેવા સમયે હવે બદલાતા વેરીએન્ટ અને અસર સાથે કોરોના એ માત્ર એક ફેફસાંનો રોગ નથી રહ્યો પરંતુ  તેનાથી પણ ખતરનાક લોહીના ગંઠાઈ જવાનું કારણ પણ બની શકે છે જેને તાત્કાલિક દૂર કરવાની જરૂર પડશે જેથી કેટલાક કિસ્સાઓમાં અંગોને બચાવી શકાય. નિષ્ણાંતોએ એમ કહ્યું છે. વૈશ્વિક સ્તરે હાથ ધરાયેલા સંશોધન સૂચવે છે કે હોસ્પિટલમાં દાખલ કોવિડ -19 દર્દીઓના 14 થી 28 ટકા લોકોએ લોહીના ગંઠાઈ જવાના અહેવાલ આપ્યા છે. જેને ડીપ વેઇન થ્રોમ્બોસિસ (ડીવીટી) કહે છે.

જ્યારે Corona ના બીજા દર્દીઓમાં બેથી પાંચ ટકા દર્દીઓમાં ધમની થ્રોમ્બોસિસનો કેસ જોવા મળે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આ ચેપ ફેફસાંની સાથે રક્તકણો સાથે પણ સંકળાયેલ છે. દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલના વેસલ અને આંતરિક વેસલ સર્જન ડો.અંબરીશ સાત્વિકે જણાવ્યું હતું કે અમે દર અઠવાડિયે સરેરાશ પાંચથી છ આવા કેસ જોતા હોઈએ છીએ. આ કેસ આ અઠવાડિયામાં દરરોજ સામે આવે છે.

દક્ષિણ પશ્ચિમ દ્વારકાના આકાશ હેલ્થકેરમાં હાર્ટ વિભાગના ડો.અમરીશ કુમારે જણાવ્યું હતું કે, કોવિડ -19 ના દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાનો એક કેસ સામે આવી રહ્યા છે, જેમને ટાઇપ -2 ડાયાબિટીસ મેલીટસ છે. જોકે ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડીવીટી એ એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની અંદર રહેલી વેઇનમાં લોહી ગંઠાઈ જાય છે. ધમની થ્રોમ્બોસિસ ધમનીઓમાં ગંઠાઈ જવા સાથે સંકળાયેલું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સાત્વિકે આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્વિટ કરીને Corona ના લોહીના ગંઠવા તરફ લોકોનું અને મેડિકલ ફિલ્ડનું ધ્યાન દોર્યું હતું, જેમાં તેણે કોવિડ -19 થી પીડાતા દર્દીના ધમનીમાં રક્ત ગંઠાઈ ગયાનું એક પીકચર પોસ્ટ કર્યું હતું.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">