Corona: નિતિશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં 25 મે સુધી લંબાવાયું લોકડાઉન

બિહાર સરકારે પટણા હાઇકોર્ટથી મળેલી ફિટકાર બાદ રાજ્યમાં 5 મે થી 15 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેની મુદત શનિવારે ખાતાં થવા જય રહી છે

Corona: નિતિશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં 25 મે સુધી લંબાવાયું લોકડાઉન
CM Nitish Kumar, Bihar
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 4:53 PM

બિહારમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે નિતિશ (CM Nitish Kumar, Bihar) સરકારે 15 મે સુધી લોકડાઉનઇ જાહેરાત કરી છે. હવે તેને 25 મે સુધી વધારવામાં આવી છે. જેની જાણકારી ખુદ નીતિશ કુમારે આપી છે. તેને ખુદ ટ્વિટ કરીને જણાવ્યું કે રાજયમાં25 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

નિતિશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે ” સહયોગી મંત્રીગણ તેમજ પદાધિકારીઓ સાથે બિહારમાં લાગુ લોકડાઉનની સ્થિતિની આજે સમીક્ષા કરવામાં આવી. લોકડાઉનનો સકારાત્મક પ્રભાવ દેખાય રહ્યો છે. જેથી બિહારમાં આગલા 10 દિવસ એટ્લે કે 16 થી 25 મે 2021 સુધી લોકડાઉનને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાઇકોર્ટની ફિટકાર બાદ લાગ્યું હતું લોકડાઉન બિહાર સરકારે પટણા હાઇકોર્ટથી મળેલી ફિટકાર બાદ રાજ્યમાં 5 મે થી 15 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેની મુદત શનિવારે ખાતાં થવા જય રહી છે. હવે સરકારને તેને વધુ 10 દિવસ માટે લંબાવી દીધું છે. રાજયમાં કોરોનાના કેસ ઘટવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ રોજના 10 હજાર આસપાસ પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા છે. આ કારણે જ સરકારે લોકડાઉન ને વધારવાનો નિર્ણય લીધો છે.

લોકડાઉનથી ઓછું થઈ રહ્યું છે મુખ્યમંત્રીએ બુધવારે ટ્વિટર પર એક ઑડિયો સંદેશ જાહેર કર્યો. મુખ્યમંત્રીએ બિહારના લોકોને કોરોના રોગચાળા સામે એક થવાની અને મજબૂત ઇચ્છાશક્તિ અને સકારાત્મક વિચારસરણીથી લડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશની જનતા આજે વિશ્વના લોકોની જેમ કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહી છે. ગયા વર્ષે બિહારમાં આ રોગથી લોકોને રાહત આપવા માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વેક્સિન મુદ્દે રાજ્યો આમને સામને! અરવિંદ કેજરીવાલે કહ્યું “ભારતની છબી ખરાબ થઇ રહી છે.”

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">