VIDEO: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થશે, નવા CJI બનાવવા માટે આ નામની ભલામણ કરી

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શરદ અરવિંદ બોબડેને આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બનાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મુક્યો છે. તેને લઈને CJIએ એક પત્ર લખ્યો છે.  લૉ મિનિસ્ટ્રીને પત્ર લખીને ચીફ જસ્ટિસ ગોગોઈએ સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જસ્ટિસ બોબડેના નામનો પ્રસ્તાવ મુકયો છે. દેશના 46માં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 […]

VIDEO: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થશે, નવા CJI બનાવવા માટે આ નામની ભલામણ કરી
Follow Us:
| Updated on: Oct 18, 2019 | 7:31 AM

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શરદ અરવિંદ બોબડેને આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બનાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મુક્યો છે. તેને લઈને CJIએ એક પત્ર લખ્યો છે.

લૉ મિનિસ્ટ્રીને પત્ર લખીને ચીફ જસ્ટિસ ગોગોઈએ સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જસ્ટિસ બોબડેના નામનો પ્રસ્તાવ મુકયો છે. દેશના 46માં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. જસ્ટિસ ગોગોઈએ 3 ઓક્ટોબર 2018ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો કાર્યભાર સંભાળ્યો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જસ્ટિસ બોબડે મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ અને બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટિસ રહી ચૂક્યા છે. 24 એપ્રિલ 1956માં જન્મેલા જસ્ટિસ બોબડેએ નાગપુરથી B.A L.L.Bની ડિગ્રી મેળવી છે. મુંબઈ અને નાગપુરની મહારાષ્ટ્ર નેશનલ લૉ યૂનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વર્ષ 2013માં જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટમાં જ્જ બન્યા. તે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે. બોબડે લૉયર ફેમિલીમાંથી આવે છે. તેમના દાદા જાણીતા વકીલ અને પિતા અરવિંદ બોબડે મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ રહી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">