ટાઈમ ગ્રુપ્સનો ચોંકવાનારો દાવો ! શું ચાઇનીઝ હેકરો હવે આધાર ડેટાબેઝને નિશાન બનાવી રહ્યા છે ?

જો કે સરકારી એજન્સીએ (Government Agency)આ અંગે જણાવ્યુ હતુ કે, આધાર કાર્ડનો ડેટાબેઝ એન્ક્રિપ્ટેડ છે અને માત્ર મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન ધરાવતા વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે.

ટાઈમ ગ્રુપ્સનો ચોંકવાનારો દાવો ! શું ચાઇનીઝ હેકરો હવે આધાર ડેટાબેઝને નિશાન બનાવી રહ્યા છે ?
Chinese Hackers Targeted Aadhaar Database : Report
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 12:52 PM

Aadhaar Database: ટાઈમ ગ્રુપ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ચીની હેકરોએ ભારતીય સરકારી એજન્સીમાં ઘૂસણખોરી કરી છે અને તે આધાર કાર્ડના ડેટાબેઝને (Database) હેક કરવાની મથામણમાં છે.

UIDAIમાં એક અબજથી વધુ ભારતીય નાગરિકોની ખાનગી બાયોમેટ્રિક માહિતી 

તમને જણાવી દઈએ કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને UIDAI તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં 1 અબજથી વધુ ભારતીય નાગરિકોની ખાનગી બાયોમેટ્રિક માહિતી છે. આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે ટ્રેક કરેલા ઘૂસણખોરી દરમિયાન ઓથોરિટીના નેટવર્કનું (Authority Network) ઉલ્લંઘન થયું હોવાનું માનવામાં આવતું હતું, જોકે મળતી માહિતી મુજબ, કયા ડેટા લેવામાં આવ્યા તે હજુ સ્પષ્ટ નથી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

સરકારી એજન્સીનો સબ સલામતનો દાવો

જો કે સરકારી એજન્સીએ જણાવ્યુ હતુ કે, આધાર કાર્ડનો તમામ ડેટાબેઝ એન્ક્રિપ્ટેડ છે અને માત્ર મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન ધરાવતા વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. એજન્સીના એક ઇમેઇલમાં જણાવવામાં આવ્યું છે કે એજન્સી પાસે “મજબૂત સુરક્ષા વ્યવસ્થા” છે જે સતત “ઉચ્ચતમ સ્તરની ડેટા સુરક્ષા અને અખંડિતતા” જાળવવા માટે અપગ્રેડ કરવામાં આવી રહી છે.

ચિની હેકર્સ દ્વારા આધાર ડેટાબેઝને નિશાન બનાવવામાં આવી રહ્યુ છે : રિપોર્ટ

ઉલ્લેખનીય છે કે,બેનેટ કોલમેન એન્ડ કંપની, જેને ટાઇમ્સ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ કંપનીએ તાજેતરમાં દાવો એક અહેવાલ પ્રકાશિત કરીને દાવો કર્યો છે કે,ચાઈનીઝ હેકર્સ (Chinese Hackers)દ્વારા આધાર ડેટાબેઝને નિશાન બનાવવામાં આવી રહ્યુ છે.ઉપરાંત ફેબ્રુઆરી અને ઓગસ્ટની વચ્ચે કંપનીમાંથી ડેટા ચોર્યા હોવાનો પણ દાવો કર્યો છે, પરંતુ રેકોર્ડ એજન્સીના જણાવ્યા મુજબ તે સ્પષ્ટ નથી થયુ કે ડેટા ચોરાયો હતો કે નહિ.

ટાઇમ્સ ગ્રુપના ચીફ ઇન્ફર્મેશન ઓફિસર રાજીવ બત્રાએ જણાવ્યું હતું કે, કંપની માટે આંતરિક સુરક્ષા રિપોર્ટમાં (Internal Security report)  ઘુસણખોરીને “બિન-ગંભીર ચેતવણીઓના રૂપમાં લેવો જોઈએ.

બોસ્ટન નજીક સ્થિત સાયબર સિક્યુરિટી ફર્મ (Cyber Security Firm) જણાવ્યું હતું કે, તેણે સરકારી એજન્સી અને મીડિયા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા સર્વર્સ અને હેકર્સના માલવેરને સંચાલિત કરવા અને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સર્વરો વચ્ચે શંકાસ્પદ નેટવર્ક ટ્રાફિકને ઓળખવા માટે શોધ તકનીકો અને ટ્રાફિક વિશ્લેષણ ડેટાના સંયોજનનો ઉપયોગ કર્યો હતો.જેમાં હેકર્સ (Hackers) ડેટા ચોર્યા તે અંગે સ્પષ્ટ થયુ નથી.

આ પણ વાંચો: BJP: ચૂંટણી મોડમાં ભાજપ! મુખ્યમંત્રીઓ બાદ હવે ધારાસભ્યો નિશાન પર, 50% ધારાસભ્યો 2022ની ચૂંટણીમાંથી સાફ થઈ જશે

આ પણ વાંચો:  હવે રાશનની દુકાનો પર માત્ર અનાજનું વિતરણ નહીં પણ પાન કાર્ડ, મતદાર કાર્ડ અને બિલ પેમેન્ટ થશે ! જાણો કઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">