ચીને પેંગોંગ ત્સો વિસ્તારમાં કર્યુ નવું નિર્માણ, સેટેલાઈટ ઈમેજમાં દેખાયા PLAના ટેન્ટ

લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે છેલ્લા કેટલાક દિવસથી ભારતીય સેનાની સાથે થયેલી ઝડપ પછી હવે ચીની સેના પાછળ હટી ગઈ છે પણ તેને પેંગોંગ ત્સો વિસ્તારમાં ઘણા નવા નિર્માણ કર્યા છે. આ જાણકારી નવા સેટેલાઈટ ઈમેજથી પ્રાપ્ત થઈ છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', […]

ચીને પેંગોંગ ત્સો વિસ્તારમાં કર્યુ નવું નિર્માણ, સેટેલાઈટ ઈમેજમાં દેખાયા PLAના ટેન્ટ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:56 PM

લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે છેલ્લા કેટલાક દિવસથી ભારતીય સેનાની સાથે થયેલી ઝડપ પછી હવે ચીની સેના પાછળ હટી ગઈ છે પણ તેને પેંગોંગ ત્સો વિસ્તારમાં ઘણા નવા નિર્માણ કર્યા છે. આ જાણકારી નવા સેટેલાઈટ ઈમેજથી પ્રાપ્ત થઈ છે.

fourth meeting between india and china senior military officials to be held on tuesday will discuss to reduce tension India China na sena adhikario ni vache chothi bethak aavtikale aa mamle thase charcha

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મહિનાના શરૂઆતમાં બંને દેશ ગલવાન ઘાટીમાં વિવાદાસ્પદ પેટ્રોલ પોસ્ટ 14થી પાછળ હટી ગયા હતા. જ્યાં 15 જૂને થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા અને અજ્ઞાત સંખ્યામાં ચીની જવાન માર્યા ગયા હતા. ગલવાન ઘાટીમાં બંને તરફ 3 કિલોમીટરનો બફર ઝોન બનાવવામાં આવ્યો પણ પેંગોંગ ત્સો વિસ્તારમાં તણાવ ચાલુ રહ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સેટેલાઈટ ઈમેજમાં જોવા મળી રહ્યું છે કે ફોક્સહોલ પોઈન્ટ પર ચીની નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં PLAએ ઘણા તારપોલિન ટેન્ટ લગાવ્યા છે. એક વરિષ્ઠ સંરક્ષણ નિષ્ણાંતે પુષ્ટી કરતાં કહ્યું કે એ સ્પષ્ટ છે કે આ ચીની ટેન્ટ છે, કારણ કે PLAનો ટેન્ટ લાલ તારપોલિનનો છે અને તે ચીનની તરફ છે. તે સિવાય PLA સ્કાયર ટેન્ટ અને ભારત ઈગ્લૂ અને રાઉન્ટ શેપ ટેન્ટનો ઉપયોગ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સેટેલાઈટ ઈમેજમાં ભારતીય ટેન્ટોની બે મોટી સ્થાપનાઓ પણ દેખાય છે. ઉપરનું સફેદ ક્લસ્ટર ઈગ્લૂ આકારનું છે અને નીચે લીલા ક્લસ્ટર ગોળ શેપનું છે. ભારત અને ચીનની વચ્ચે LAC લદ્દાખમાં પહાડી ઠંડા રણમાં છે. જેમાં 135 કિલોમીટર લાંબા પેંગોંગ ત્સો પણ સામેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">