ચીનમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 2 હજારને પાર પહોંચ્યો

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં 100થી વધુ લોકોનાં મોત સાથે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 2,112 પર પહોંચી ગયો છે. દિવસે દિવસે લોકોનાં ટપોટપ મોત થઈ રહ્યા છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો […]

ચીનમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 2 હજારને પાર પહોંચ્યો
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 3:42 AM

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં 100થી વધુ લોકોનાં મોત સાથે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 2,112 પર પહોંચી ગયો છે. દિવસે દિવસે લોકોનાં ટપોટપ મોત થઈ રહ્યા છે.

Now Coronavirus test will be held in Ahmedabad

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ હજુ સુધી તેનો ઈલાજ મળી શક્યો નથી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે ગઈકાલે પણ 136 લોકોનાં મોત થયા હતા. જેમાં હુબેઈમાં 132 જ્યારે અન્ય ચાર શહેરોમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. ચીનમાં વાઈરસના કારણે 74 હજારથી વધુ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને કાર્ય સફળતા ઓછી મળે, પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">