સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ એ બોબડેએ હાર્લી ડેવિડસન ઉપર કરી સવારી

સામાન્ય રીતે ચીફ જસ્ટીસના પરીવેશમાં જ જોવા મળતા સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ટી શર્ટમાં હાર્લી ડેવિડસન બાઈક ઉપર બેઠેલા જોવા મળ્યા. મુખ્ય ન્યાયમૂર્તિ જે બાઈક ઉપર બેઠા છે તે અમેરિકાની કંપની દ્વારા બનાવાય છે. જેની ભારતમાં કિંમત લાખથી વધુ હોય છે. છેલ્લા કેટલાક દિવસથી જસ્ટીસ બોબડે નાગપુરમાં છે. જસ્ટીસ એસ એ બોબડે જે […]

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ એ બોબડેએ હાર્લી ડેવિડસન ઉપર કરી સવારી
Follow Us:
| Updated on: Jun 29, 2020 | 9:37 AM

સામાન્ય રીતે ચીફ જસ્ટીસના પરીવેશમાં જ જોવા મળતા સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ટી શર્ટમાં હાર્લી ડેવિડસન બાઈક ઉપર બેઠેલા જોવા મળ્યા. મુખ્ય ન્યાયમૂર્તિ જે બાઈક ઉપર બેઠા છે તે અમેરિકાની કંપની દ્વારા બનાવાય છે. જેની ભારતમાં કિંમત લાખથી વધુ હોય છે. છેલ્લા કેટલાક દિવસથી જસ્ટીસ બોબડે નાગપુરમાં છે. જસ્ટીસ એસ એ બોબડે જે બાઈક પર બેઠા છે તે બાઈક તેમની પોતાની નથી. આ બાઈક રોહીત સોનબા મુસાલેના નામે આરટીઓમાં નોંધાયુ છે. જસ્ટીસ બોબડેને, બાઈક ખુબ પસંદ છે. બાઈક ચલાવવી પોતાને ગમતી હોવાની વાત તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં પત્રકારોને જણાવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">