ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડરની ભાળ મળ્યા બાદ જુઓ સોશિયલ મીડિયા પર કેવા છે લોકોના રિએક્શન!

ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડરની ભાળ મળ્યા બાદ જુઓ સોશિયલ મીડિયા પર કેવા છે લોકોના રિએક્શન!

વિક્રમ લેન્ડરન વિશે ઈસરોએ સારા સમાચાર આપ્યા બાદ લોકોમાં ફરીથી ખૂશીનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો ઈસરોના વખાણ કરી રહ્યાં છે. ખાસ કરીને ટ્વીટર પર #ISROweareproudofyou  અને #VikramLanderFound હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યાં છે. ઈસરોએ કહ્યું કે તે જગ્યાને શોધી કાઢી છે જ્યાં વિક્રમ લેન્ડર છે. લોકોએ આ બાબતે અમુક અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ […]

TV9 WebDesk8

|

Sep 08, 2019 | 10:53 AM

વિક્રમ લેન્ડરન વિશે ઈસરોએ સારા સમાચાર આપ્યા બાદ લોકોમાં ફરીથી ખૂશીનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો ઈસરોના વખાણ કરી રહ્યાં છે. ખાસ કરીને ટ્વીટર પર #ISROweareproudofyou  અને #VikramLanderFound હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યાં છે. ઈસરોએ કહ્યું કે તે જગ્યાને શોધી કાઢી છે જ્યાં વિક્રમ લેન્ડર છે.

લોકોએ આ બાબતે અમુક અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. લોકો ખાસ કરીને પાકિસ્તાનના મંંત્રીને પણ ટાર્ગેટ કરી રહ્યાં છે જેને ઈસરોના મિશનની મજાક ઉડાવી હતી.

અમુક લોકો ઉત્સાહમાં આવીને આ ઘટનાને સરપ્રાઈઝ સાથે પણ જોડી રહ્યાં છે.

https://twitter.com/ankitabhat02/status/1170647419811328000?s=20

આદિત્ય નામના એક વ્યક્તિએ ટ્વીટ કરીને પાકિસ્તાનના મંત્રી માફી માગે તેવું લખ્યું અને એક ફિલ્મી ફોટો શેયર કર્યો.

અચાનક ઈસરોએ આપેલાં સમાચારથી લોકોમાં કેવા રિએક્શન હતા તેને લઈને પણ નવા ટ્વીટ ટ્વીટર પર જોવા મળી રહ્યાં છે.

અભી હમ જિન્દા હૈ આવા ડાયલોગ સાથે પણ લોકો ઈસરોના કામની પ્રસંશા કરી રહ્યાં છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati