કોરોના: દેશમાં લોકડાઉન વધે તેવી શક્યતા, આ મુખ્યપ્રધાને કર્યુ ટ્વીટ
વડાપ્રધાન મોદીએ દેશના અલગ અલગ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો, ત્યારબાદ હવે દેશમાં લોકડાઉન લંબાય તેવી શક્યતાઓ છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન કેજરીવાલે પણ આ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. લોકડાઉન વધુ બે સપ્તાહ લંબાવાય તેવી શક્યતા છે. […]
વડાપ્રધાન મોદીએ દેશના અલગ અલગ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો, ત્યારબાદ હવે દેશમાં લોકડાઉન લંબાય તેવી શક્યતાઓ છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન કેજરીવાલે પણ આ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. લોકડાઉન વધુ બે સપ્તાહ લંબાવાય તેવી શક્યતા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો