કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકારની આવી નવી ગાઇડલાઇન, જાણો તમામ વિગતો

કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકારની આવી નવી ગાઇડલાઇન, જાણો તમામ વિગતો

કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન આવી છે. જે મૂજબ રાજ્યો પોતાની સ્થિતિ પર પ્રતિબંધો લાગુ કરી શકશે અને કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં કડક નિયમો લાગુ કરી શકેશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન એક ડિસેમ્બરથી લાગુ થશે. તહેવારની સીઝનમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બે મહિના પહેલા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરી હતી. […]

Bhavesh Bhatti

|

Nov 25, 2020 | 5:41 PM

કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન આવી છે. જે મૂજબ રાજ્યો પોતાની સ્થિતિ પર પ્રતિબંધો લાગુ કરી શકશે અને કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં કડક નિયમો લાગુ કરી શકેશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન એક ડિસેમ્બરથી લાગુ થશે. તહેવારની સીઝનમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બે મહિના પહેલા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરી હતી. ગઇકાલે વડાપ્રધાન સાથે રાજ્યોના સીએમની બેઠક થઈ હતી, જેમાં વડાપ્રધાને ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્લીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: હિંમતનગરમાં 4 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati