ચીની કંપનીઓને વધુ એક ઝટકો, કેન્દ્રએ ટ્રેડ રૂલ્સમાં કર્યો મોટો ફેરફાર

ભારત સરકારે વધુ એક કડક નિર્ણય લઈ ચીનને મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે સરકારી ખરીદીમાં ચીની કંપનીઓની એન્ટ્રી ખુબ મુશ્કેલ કરી દીધી છે. આ નિર્ણય પછી ચીની કંપનીઓને હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સરકારી ખરીદીમાં બોલી લગાવવા માટે ઘણી નવી મંજૂરીઓ લેવી પડશે. Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ […]

ચીની કંપનીઓને વધુ એક ઝટકો, કેન્દ્રએ ટ્રેડ રૂલ્સમાં કર્યો મોટો ફેરફાર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 1:32 PM

ભારત સરકારે વધુ એક કડક નિર્ણય લઈ ચીનને મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે સરકારી ખરીદીમાં ચીની કંપનીઓની એન્ટ્રી ખુબ મુશ્કેલ કરી દીધી છે. આ નિર્ણય પછી ચીની કંપનીઓને હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સરકારી ખરીદીમાં બોલી લગાવવા માટે ઘણી નવી મંજૂરીઓ લેવી પડશે.

fourth meeting between india and china senior military officials to be held on tuesday will discuss to reduce tension India China na sena adhikario ni vache chothi bethak aavtikale aa mamle thase charcha

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રએ જનરલ ફાઈનાન્શીયલ રૂલ્સ 2017માં સુધારો કર્યો છે. આ નિયમ તે દેશો પર લાગૂ પડે છે, જેની સીમા ભારત સાથે જોડાયેલી છે. આ સુધારાથી સીધી અસર ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ જેવા દેશો પર પડશે. તમને જણાવી દઈએ કે સરકારી ખરીદીમાં ચીની કંપનીઓની બોલબાલા રહી છે. ત્યારે ચીન આ નિર્ણયથી ભારે નિરાશ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નવા નિયમો મુજબ ભારતની સીમા સાથે જોડાયેલા દેશોની કંપનીઓ ગુડસ અને સર્વિસની બોલી લગાવવા માટે ત્યારે યોગ્ય માનવામાં આવશે, જ્યારે તે કોમ્પીટન્ટ અથોરિટીથી રજીસ્ટર્ડ હશે. કોમ્પીટન્ટ અથોરિટીનું ગઠન ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ તરફથી કરવામાં આવશે. તેના માટે વિદેશ અને ગૃહ મંત્રાલય પાસેથી પણ મંજૂરી લેવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">