Helicopter Crash: CDS બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત સેનાના પરિવારોની સેવા કરતા હતા

આર્મીના હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને સેનાના કેટલાક અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા.

Helicopter Crash: CDS બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત સેનાના પરિવારોની સેવા કરતા હતા
Madhulika Rawat
Follow Us:
| Updated on: Dec 08, 2021 | 7:08 PM

CDS બિપિન રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં મોત થયુ છે. બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત હાલમાં AWWA એટલે કે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ હતા. આ એસોસિએશન સૈન્ય અધિકારીઓ, જવાનોની પત્નીઓ, બાળકો અને આશ્રિતોના કલ્યાણ માટે કામ કરતી નોડલ સંસ્થા છે. તેની સ્થાપના 1966માં થઈ હતી.

પત્ની મધુલિકા રાવત ગૃહિણી હોવાની સાથે સામાજિક કાર્યકર પણ હતા. પરિવારની સંભાળ રાખવાની સાથે તે સામાજિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેતા રહેતા હતા.

AWWA ના પ્રમુખ તરીકે, મધુલિકા રાવત યુદ્ધ અથવા અન્ય લશ્કરી કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા શહીદોની પત્નીઓ અને આશ્રિતોની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે જવાબદાર રહેતા હતા. મધુલિકા રાવતે શહીદોની પત્નીઓના જીવન અને વિકાસ માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમને જણાવી દઈએ કે આ વર્ષે મહિલા દિવસના અવસર પર AWWA દ્વારા મધુલિકા રાવતના નેતૃત્વમાં આર્મી જલની શરૂઆત કરવામાં આવી હતી, જેનો હેતુ દેશના લોકોને વિદેશી અથવા અન્ય કંપનીઓના બોટલના પાણીને બદલે સેનાનું પાણી ખરીદવા માટે પ્રેરિત કરવાનો હતો. , જેથી આમાંથી બનતી રકમ શહીદોના બાળકોના શિક્ષણ માટે વાપરી શકાય. મધુલિકા રાવત શહીદોના આશ્રિતોના વિકાસ માટેના અન્ય અભિયાનો સાથે પણ જોડાયેલા છે.

આ દરમિયાન ભૂતપૂર્વ લે. જનરલ એચ. એસ. પનાગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર RIP લખ્યું. તમને જણાવી દઈએ કે સત્તાવાર રીતે આવી કોઈ માહિતી સામે આવી નથી.

ભૂતપૂર્વ લે. જનરલ એચએસ પનાગના ટ્વીટ પર ઘણા લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. જેમાં ઘણા લોકો તેમને બેજવાબદાર ગણાવી રહ્યા છે  અને કેટલાક લોકો તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">