CBIએ શારદા ચીટફંડ કેસમાં રાજીવ કુમારની સામે ધરપકડ વોરંટની માગણી કરી

સીબીઆઈએ શારદા ચિટફંડ ફ્રોડના મામલામાં કોલકાત્તા પૂર્વ પોલીસ આયુક્ત્ત રાજીવ કુમારની ધરપકડ વોરંટની અરજી કોર્ટમાં કરી છે. આ માટે સીબીઆઈએ બુધવારના રોજ કોર્ટમાં અરજી કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો […]

CBIએ શારદા ચીટફંડ કેસમાં રાજીવ કુમારની સામે ધરપકડ વોરંટની માગણી કરી
Follow Us:
| Updated on: Sep 19, 2019 | 2:18 PM

સીબીઆઈએ શારદા ચિટફંડ ફ્રોડના મામલામાં કોલકાત્તા પૂર્વ પોલીસ આયુક્ત્ત રાજીવ કુમારની ધરપકડ વોરંટની અરજી કોર્ટમાં કરી છે. આ માટે સીબીઆઈએ બુધવારના રોજ કોર્ટમાં અરજી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પણ વાંચો :  TV9ના અહેવાલની અસર: આણંદમાં બમણાં રુપિયા પડાવતા PUC સેન્ટરને કરાયું સીલ

સીબીઆઈ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વરિષ્ઠ અધિકારી વારંવાર નોટિસ આપવા છતાં આ કેસમાં સીબીઆઈની સામે ઉપસ્થિત થયા નથી. આમ સીબીઆઈ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી કે તપાસમાં રાજીવ કુમાર દ્વારા સહયોગ આપવામાં આવી નથી રહ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાજુ રાજીવ કુમારના વકીલ દ્વારા સીબીઆઈની દલીલને કોર્ટમાં નકારવામાં આવી હતી. સીબીઆઈને પહેલાં જ સૂચિત કરવામાં આવ્યું છે કે 25 સપ્ટેમ્બર તેઓ ઉપલબ્ધ નહીં રહે. ઉલ્લેખનીય છે કે શારદા ચીટફંડના મામલામાં મમતા બેનર્જીએ સીબીઆઈના અધિકારીઓને જ બંગાળમાં રોકી દીધા હતા. તેઓ રાજીવ કુમારની સાથે ચૂંટણી પહેલાં આ બાબતને લઈને ધરણાં પર પણ બેસી ગયા હતા.  ભાજપના અમુક નેતાઓ એવું પણ કહી રહ્યાં છે કે મમતા બેનર્જી આ ચીટફંડના મુદ્દાને લઈને પોતાના નેતાઓને બચાવવા માટે પીએમ મોદીને મળવા ગયા હતા.

જો સીબીઆઈ દ્વારા રાજીવ કુમારની ધરપકડ કરવામાં આવેે અને તે પણ કોર્ટના વોરંટ સાથે તો ફરી રાજકીય ગરમાવો આવી શકે છે. સીબીઆઈ દ્વારા કોર્ટનો રુખ કરવામાં આવ્યો છે અને તપાસમાં પોલીસ આયુક્ત્ત સહકાર નથી આપતા તેવી દલીલ સાથે ધરપકડ વોરંટની માગણી કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">