Modi Cabinet Expansion : કેબીનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત, મનસુખ માંડવીયા આરોગ્ય પ્રધાન , જુઓ સમગ્ર લીસ્ટ

મોદી કેબિનેટના વિસ્તરણમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં આજે 43 નેતાઓ શપથ લીધા છે.જો કે કેબિનેટ વિસ્તરણ બાદ હવે  પોર્ટફોલિયોની જાહેરાત પણ કરવામાં આવી છે.

Modi Cabinet Expansion : કેબીનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત, મનસુખ માંડવીયા આરોગ્ય પ્રધાન , જુઓ સમગ્ર લીસ્ટ
Modi Cabinet Expansion 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 2:52 PM

મોદી કેબિનેટ( Modi Cabinet ) ના વિસ્તરણમાં  બુધવારે  43 નેતાઓ શપથ લીધા  હતા. નવા અને જૂના ચહેરાના સમાવેશ બાદ મોડી રાત્રે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાંથી મોદી સરકારના જૂના ચહેરા એવા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.

જેમાં મનસુખ માંડવિયાને આરોગ્ય ખાતુ અને પરસોત્તમ રૂપાલાને પશુપાલન ખાતુ ફાળવવામાં આવ્યુ છે. જ્યારે મોદી પ્રધાનમંડળમા નવા ચહેરા તરીકે ગુજરાતમાંથી સમાવાયેલા સુરતના દર્શના જરદોષને રાજ્યકક્ષાના રેલવે મંત્રાલય અને કાપડ મંત્રાલય, ખેડાના દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના સંચાર મંત્રી બનાવાયા અને સુરેન્દ્રનગરના મહેન્દૃ મુંજપરાને રાજ્ય કક્ષાના મહિલા અને બાળવિકાસ મંત્રી બનાવાયા છે.

જેમાં  જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ભૂપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, મીનાક્ષી લેખી, અનુરાગ ઠાકુરે પણ મંત્રી પદના શપથ લીધા. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ વિસ્તરણ છે. પ્રધાનમંડળનું વિસ્તરણ આગામી સમયમાં યોજાનાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવ્યું હોય તેવી સંભાવના છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જો કે કેબિનેટ વિસ્તરણ બાદ હવે  પોર્ટફોલિયોની જાહેરાત  પણ કરવામાં આવી છે.

  • દર્શના જરદોશ –  રાજ્ય કક્ષાના રેલ્વે મંત્રાલય અને રાજ્ય કક્ષાના કાપડ મંત્રાલય
  • જ્યોતિરાદિત્ય સિંધિયા – નાગરિક ઉડ્ડયન મંત્રાલય
  • સર્બાનંદ સોનોવાલ – પોર્ટ  મંત્રાલય,  નોર્થ- ઈસ્ટ બાબતો અને આયુષ પ્રધાન
  • મનસુખ માંડવીયા – આરોગ્ય પ્રધાન, કેમિકલ મંત્રાલય
  • ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ મંત્રાલય
  • પુરષોત્તમ રૂપાલા – પશુપાલન મંત્રાલય
  • આર.કે.સિંહ – કાયદા મંત્રી
  • અનુરાગ ઠાકુર – યુવા અને ખેલ મંત્રી, સૂચના અને પ્રસારણ મંત્રી
  • ગિરિરાજ સિંહ – ગ્રામીણ વિકાસ મંત્રાલય
  • પશુપતિ કુમાર પારસ – ફુડ પ્રોસેસિંગ મંત્રાલય
  • ભૂપેન્દ્ર યાદવ – શ્રમ મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલય
  • અમિત  શાહ – ગુહ અને સહકારીતા મંત્રાલય
  • નારાયણ રાણે – લધુ અને સૂક્ષ્મ ઉદ્યોગ ( MSME ) મંત્રાલય
  • આર.સી.પી સિંહ -સ્ટીલ મંત્રી
  • કિરણ રિજજુ – કાયદા મંત્રી
  • મીનાક્ષી લેખી -વિદેશ રાજ્ય મંત્રી, સંસ્કૃતિ મંત્રાલય
  • અશ્વિની વૈષ્ણવ – રેલ્વે મંત્રી ,આઇ ટી મંત્રાલય
  • પિયુષ ગોયલ – ટેક્સટાઇલ મંત્રાલય
  • અશ્વિની વૈષ્ણવ – રેલ્વે મંત્રી
  • પિયુષ ગોયલ – ટેક્સટાઇલ મંત્રાલય, ખાધ અને ઉપભોક્તા મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય
  • હરદીપ સિંહ પૂરી- પેટ્રોલિયમ મંત્રી, શહેરી વિકાસ મંત્રી
  • ડો. વીરેન્દ્ર કુમાર – સામાજિક ન્યાય મંત્રાલય
  • આર.પી.સિંહ – સ્ટીલ મંત્રાલય
  • અનુપ્રિયા પટેલ – રાજ્ય કક્ષાનાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
  • દેવુસિંહ ચૌહાણ – રાજ્ય કક્ષાના સંચાર મંત્રી
  • ડો. મહેન્દ્ર મુંજપુરા- રાજ્ય કક્ષાના મહિલા અને બાળવિકાસ મંત્રી
  • નિશીથ પ્રમાણિક – રાજ્ય કક્ષાના ગુહ મંત્રી અને યુવક સેવા અને સ્પોર્ટ્સ મંત્રાલય
  • ડો. ભારતી પવાર – રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી
  • શાંતનુ ઠાકુર – બંદર, જહાજ અને જળમાર્ગ
  • જોન બારલા – લઘુમતી બાબતો
  • એલ. મુરુગન –  મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી, માહિતી અને પ્રસારણ
  • રાજકુમાર રંજન સિંહ – વિદેશ બાબતો, શિક્ષણ
  • સુભાષ સરકાર – શિક્ષણ
  • ભાગવત કરાડ – નાણાં (ફાઇનાન્સ)
  • ભગવંત ખુબા – નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા, રસાયણ અને ખાતર
  • કપિલ પાટીલ – પંચાયતી રાજ
  • પ્રતિભા ભૌમિક – સામાજિક ન્યાય અને સશક્તિકરણ
  • રામેશ્વર તેલી –  પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શ્રમ અને રોજગાર
  • કૈલાસ ચૌધરી – કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો
  • અન્નપૂર્ણા દેવી – શિક્ષણ
  • એ. નારાયણ સ્વામી – સામાજિક ન્યાય અને સશક્તિકરણ
  • કૌશલ કિશોર – આવાસ અને શહેરી બાબતો
  • શોભા કરંદલાજે – કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">