By-Election 2021 : 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટે આજે મતગણતરી, અનેકના ભાવિનો ફેંસલો થશે

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના ધારાસભ્યપદેથી રાજીનામુ આપનાર ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય ચૌટાલા સહીત, કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઇ. લિંગદોહ તેમજ તેલંગાણાના ભૂતપૂર્વ મંત્રી ઇ. રાજેન્દ્રના ભવિષ્યનો આજે ફેંસલો થશે.

By-Election 2021 : 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટે આજે મતગણતરી, અનેકના ભાવિનો ફેંસલો થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:02 AM

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી સહીત ત્રણ લોકસભા બેઠકો અને દેશના 13 રાજ્યોની 29 વિધાનસભા બેઠકો માટે ગત ઓક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણી માટે આજે મંગળવાર 2 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના ધારાસભ્યપદેથી રાજીનામુ આપનાર ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય ચૌટાલા (Abhay Chautala) સહીત, કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહના(Virbhadra Singh) પત્ની પ્રતિભા સિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઇ. લિંગદોહ તેમજ તેલંગાણાના ભૂતપૂર્વ મંત્રી ઇ. રાજેન્દ્રના ભવિષ્યનો આજે ફેંસલો થશે.

ગત મહિને યોજાયેલી વિધાનસભાની 29 બેઠકો પૈકી, આસામની પાંચ, પશ્ચિમ બંગાળમાં ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં બે-બે અને આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ક-એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.

29 વિધાનસભામાં હવે કોની પાસે કેટલી બેઠકો છે? આ 29 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે અગાઉ અડધો ડઝન જેટલી બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે નવ બેઠકો હતી અને બાકીની બેઠકો જે તે રાજ્યોના પ્રાદેશિક પક્ષો પાસે હતી. જ્યાંરે લોકસભાની ત્રણ બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં દાદરા અને નગર હવેલી  (Dadra and Nagar Haveli), હિમાચલ પ્રદેશમાં મંડી ((Mandi )અને મધ્ય પ્રદેશના ખંડવાનો(Khandwa) સમાવેશ થાય છે. ત્રણેય લોકસભા બેઠકના સીટીંગ સસંદ સભ્યો મૃત્યુ પામ્યા હતા. જેના કારણે પેટાચૂંટણી યોજાઈ હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મંડી, ખંડવા, દાદરા અને નગર હવેલીમાં 3 બેઠકો ખાલી હતી ગત માર્ચમાં રામસ્વરૂપ શર્મા (ભાજપ સાંસદ)ના અવસાન બાદ હિમાચલ પ્રદેશમાં મંડીની (Mandi Lok Sabha) બેઠક ખાલી પડી હતી. મધ્ય પ્રદેશના ખંડવા સંસદીય બેઠક (Khandwa parliamentary seat,) માટે ભાજપના સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણના મૃત્યુને કારણે પેટાચૂંટણી યોજવી પડી હતી, જ્યારે દાદરા અને નગર હવેલીમાં (Dadra and Nagar Haveli), અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય મોહન ડેલકરના મૃત્યુને કારણે દાદરા અને નગર હવેલીમાં પેટાચૂંટણી યોજવી પડી હતી.

આ પણ વાંચોઃ

Dhanteras 2021: ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ

આ પણ વાંચોઃ

Mumbai News : ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">