મુસ્લિમો પ્રત્યેનો નકારાત્મક અભિગમ ક્યારે બદલાશે ? ભાગવતની મસ્જિદ મુલાકાત પર માયાવતીનો ટોણો

સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાને વધુ મજબૂત કરવા માટે આરએસએસ પ્રમુખ મુસ્લિમ બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ બેઠક બાદ બસપા પ્રમુખે ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે.

મુસ્લિમો પ્રત્યેનો નકારાત્મક અભિગમ ક્યારે બદલાશે ? ભાગવતની મસ્જિદ મુલાકાત પર માયાવતીનો ટોણો
માયાવતીImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 3:09 PM

BSP Leader Mayawati : આરએસએસ પ્રમુખ મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) હાલમાં મસ્જિદમાં જઈ મુસ્લિમ બૌદ્ધિકો સાથે મુલાકાત કરી હતી. તેની આ મુલાકાત રાજકીય રંગ લઈ રહી છે. ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યપ્રધાન અને બસપા પ્રમુખ માયાવતીએ (Mayawati) આના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મોહન ભાગવતના આ પગલાથી મુસ્લિમો પ્રત્યે ભાજપના નકારાત્મક વલણ અને વર્તનમાં શું બદલાવ આવશે? સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાને વધુ મજબૂત કરવા માટે આરએસએસ પ્રમુખ મુસ્લિમ બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહ્યા છે.

મોહન ભાગવતે તાજેતરમાં દિલ્હીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે ભાગવતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહ અને પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી અને બિઝનેસમેન સઈદ શેરવાની સાથે પણ મુલાકાત કરી હતી.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

માયાવતીએ ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું કે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા કાલે દિલ્હીમાં આવેલી મસ્જિદ, મદરેસામાં જઈ મુલાકાત કરી હતી.

ભાગવત ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડાને મળ્યા હતા

ભાગવતને મળ્યા પછી, અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઉમર અહમદ ઇલ્યાસીએ તેમને રાષ્ટ્રના પિતા અને રાષ્ટ્રના ઋષિ ગણાવ્યા. મોહન ભાગવતે ગુરુવારે દિલ્હીની એક મસ્જિદની મુલાકાત કરી હતી. આ પછી, ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડાએ તેમને રાષ્ટ્ર પતિા કહ્યા અને કહ્યું કે, આપણે બધા માનીએ છીએ કે રાષ્ટ્ર સર્વોપરી છે. સંઘ પ્રમુખ ભાગવત ટૂંક સમયમાં કાશ્મીરના મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરશે. આરએસએસ વડા મુસ્લિમ બૌદ્ધિકો સાથે સતત ચર્ચામાં છે. બેઠક બાદ બુદ્ધિજીવીઓ વિવિધ સંસ્થાઓ સાથે વાત કરી રહ્યા છે.

નફરત ફેલાવનારાઓને સંદેશ – ભાગવતને મળ્યા બાદ શાહિદ સિદ્દીકી

શાહિદ સિદ્દીકીએ વધુમાં કહ્યું કે, “આપણે સમાજની અંદર એક પુલ બનાવવાની જરૂર છે. જે લોકો નફરત ફેલાવવાનું કામ કરે છે, તેમની સામે ઊભા રહેવાની જરૂર છે. સમાજમાં અમારું પણ સન્માન છે. આપણા લોકોએ પણ આ સમાજને ઘણું આપ્યું છે. તેમણે કહ્યું, “ભાગવત સાથે અમારી મુલાકાત સકારાત્મક રહી. આ બેઠક ઉશ્કેરણીજનક ભાષણ આપનારાઓને પણ સંદેશ આપશે, જેઓ રાજકારણ માટે સમાજમાં નફરત પેદા કરે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">