પ્રદુષણને નાથવા BS3 અને BS4 ફોર વ્હીલર પર 13 જાન્યુઆરી સુધી આ રાજ્યમાં લાગ્યો પ્રતિબંધ

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ, પ્રદૂષણ વિરોધી પગલાંને સખત રીતે અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. જેથી કરીને શિયાળાની ઋતુમાં વધતા પ્રદુષણથી શહેરીજનોને મુક્તિ આપી શકાય.

પ્રદુષણને નાથવા BS3 અને BS4 ફોર વ્હીલર પર 13 જાન્યુઆરી સુધી આ રાજ્યમાં લાગ્યો પ્રતિબંધ
Delhi air pollution ( File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 8:01 AM

દિલ્લીની હવા પ્રદુષણથી સતત બગડી રહી છે. બગડતી હવાને કારણે આજે મંગળવારથી લઈને આગામી શુક્રવાર સુધી BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ ફોર વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ડીઝલ સંચાલિત BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ ફોર-વ્હીલર્સ દિલ્લીમાં આજે મંગળવારથી લઈને આગામી શુક્રવાર સુધી રસ્તાઓ પર ચાલતા જોવા નહી મળે. દિલ્લી સરકારે પ્રદૂષણના સતત વધી રહેલા સ્તરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

હવાની ગુણવત્તા “ગંભીર” શ્રેણીમાં

બદલાતા હવામાન વચ્ચે દિલ્લીની હવાની ગુણવત્તા “ગંભીર” શ્રેણીમાં નોંધવામાં આવી છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ને પ્રદૂષણ વિરોધી પગલાંનો કડક અમલ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આને ધ્યાનમાં રાખીને, દિલ્લી સરકારે મંગળવારથી શુક્રવાર સુધી BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલરના ચલાવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે

દિલ્લીનો 24-કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સોમવારે સાંજે 4 વાગ્યે 434 હતો, જે રવિવારના 371 થી વધુ ખરાબ થયો છે. 201 અને 300 ની વચ્ચેનો AQI “નબળી”, 301 અને 400 “ખૂબ નબળી” અને 401 અને 500 વચ્ચે AQIને “ગંભીર” ગણવામાં આવે છે. વાયુ પ્રદૂષણમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, એક તાકીદની સમીક્ષા બેઠક બાદ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત દિલ્લી અને NCR રાજ્યોના અધિકારીઓને, તેમના પ્રદેશમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ની જોગવાઈઓ લાગુ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. પ્રદૂષણ વિરોધી યોજનાના અમલીકરણની ખાતરી કરવા માટે પર્યાપ્ત નિરીક્ષણ ટીમો તૈનાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પ્રદૂષિત થઈ રહેલી યમુના ચિંતાનો વિષય

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ સોમવારે દિલ્લીમાં સંબંધિત અધિકારીઓની ઉચ્ચ-સ્તરીય સમિતિ  ની રચના કરી હતી. જ્યાં યમુના પ્રદૂષણ અન્ય નદી બેસિન રાજ્યોની તુલનામાં વધારે (લગભગ 75 ટકા) છે. જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેંચે સોમવારે સમિતિની રચના કરતી વખતે દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર ને પૂછ્યું કે, જેઓ દિલ્લી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ છે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">