ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવામાં લાગી શકે છે સમય, બ્રિટિશ હાઈ કમિશને આપી આ જાણકારી

ભાગેડુ બિઝેનસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈ ભારત તમામ પ્રયત્નો કરી રહ્યું છે પણ હાલમાં તેમાં થોડો સમય લાગી શકે છે. બ્રિટેન હાઈ કમિશને કહ્યું કે હાલમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે વધુ એક કાયદાકીય મુદ્દો બાકી છે. જે ગોપનીય છે. #VijayMallya (file pic) last month lost his appeal against extradition, and was refused leave to appeal […]

ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવામાં લાગી શકે છે સમય, બ્રિટિશ હાઈ કમિશને આપી આ જાણકારી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:33 PM

ભાગેડુ બિઝેનસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈ ભારત તમામ પ્રયત્નો કરી રહ્યું છે પણ હાલમાં તેમાં થોડો સમય લાગી શકે છે. બ્રિટેન હાઈ કમિશને કહ્યું કે હાલમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે વધુ એક કાયદાકીય મુદ્દો બાકી છે. જે ગોપનીય છે.

હાઈકમિશનના પ્રવક્તાએ કહ્યું કે પ્રત્યાર્પણની વિરૂદ્ધ માલ્યા દ્વારા કરવામાં આવેલી અપીલ રદ થઈ ગઈ હતી. ત્યારબાદ બ્રિટેનની સર્વોચ્ચ ન્યાયલયે પણ અપીલનો સ્વીકાર કરવાથી ઈન્કાર કરી દીધો હતો પણ ત્યારબાદ પણ એક કાયદાકીય મુદ્દો બાકી છે. જેને પુરો કરવામાં સમય લાગી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશની સૌથી મોટી સ્પિરિટ કંપની, યુનાઈટેડ સ્પિરિટ અને હવે બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સના સંસ્થાપક પૂર્વ સાંસદ વિજય માલ્યા 1.3 અરબ ડૉલરની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. તે ખાનગી કારણોનું બહાનું બનાવી માર્ચ 2016માં ભારતમાંથી ભાગી ગયા હતા. માલ્યાએ ઓછામાં ઓછી 17 ભારતીય બેન્કોમાંથી લોન લઈ તેમને ચૂનો લગાવ્યો હતો. લોનની રકમનો ઉપયોગ વિજય માલ્યાએ લગભગ 40 કંપનીઓમાં પૂર્ણ અને આંશિક ભાગીદારી મેળવવા માટે કર્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">