BoyCottChina: Zomatoના કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટ સળગાવી કર્યો વિરોધ

BoyCottChina: Zomatoના કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટ સળગાવી કર્યો વિરોધ

લદ્દાખમાં LAC પર ચીની સેના સાથે થયેલી ઝડપ બાદ દેશની જનતામાં ચીન વિરૂદ્ધ વિરોધ વધી ગયો છે. લોકો ચીનના સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. આ કડીમાં કોલકત્તામાં ઝોમેટો ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના કર્મચારીઓએ શનિવારે કંપનીની ટી-શર્ટ સળગાવી ચીનનો વિરોધ કર્યો. BoyCottChina: Zomatoના કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટ સળગાવી કર્યો વિરોધ BoyCottChina: Zomatoના કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટ સળગાવી […]

Kunjan Shukal

|

Sep 27, 2020 | 1:42 PM

લદ્દાખમાં LAC પર ચીની સેના સાથે થયેલી ઝડપ બાદ દેશની જનતામાં ચીન વિરૂદ્ધ વિરોધ વધી ગયો છે. લોકો ચીનના સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. આ કડીમાં કોલકત્તામાં ઝોમેટો ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના કર્મચારીઓએ શનિવારે કંપનીની ટી-શર્ટ સળગાવી ચીનનો વિરોધ કર્યો.

BoyCottChina: Zomatoના કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટ સળગાવી કર્યો વિરોધ

BoyCottChina: Zomatoના કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટ સળગાવી કર્યો વિરોધ Heena Chauhan#TV9News #TV9Live #Zomato #BoycottChina #ZomatoEmployeesProtest

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २८ जून, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વિરોધ દરમિયાન ઘણા લોકોએ દાવો કર્યો કે તેમને પોતાની નોકરી છોડી દીધી છે, કારણ કે ઝોમેટોમાં ચીનનું રોકાણ છે. સાથે જ આ કર્મચારીઓએ સામાન્ય જનતાને જમાવાનો ઓર્ડર બંધ કરવાની પણ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે 2018માં આંટ ફાઈનાન્શિયલ, જે ચીનની જાણીતી કંપની અલીબાબાનો ભાગ છે. જેને 14.7 ટકા ભાગીદારી માટે ઝોમેટોમાં 210 મિલિયન અમેરિકી ડૉલરનું રોકાણ કર્યું હતું. સાથે જ ઝોમેટોએ તાજેત્તરમાં જ આ કંપની પાસેથી 150 મિલિયન અમેરિકી ડૉલર જેટલી રકમ પણ લીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રદર્શનકારીઓમાંથી એક વ્યક્તિએ કહ્યું કે ચીની કંપનીઓ ભારતમાં લાભ લઈ રહી છે અને આપણા દેશની સેના પર હુમલો કરી રહી છે. ચીન આપણી જમીન પચાવી લેવાનો પ્રયત્ન કરી રહી છે. તે ભૂખ્યા રહેવા માટે તૈયાર છે પણ ચીનથી રોકાણ કરનારી કંપનીઓમાં તે કામ નહીં કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati