ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના ઘરનું નામ મન્નત છે. અને હવે તેની કિંમતને લઈ માર્કેટમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે. પરંતુ વાત એવી છે કે, શાહરૂખ ખાને આ બંગલાની ખરીદી કરી ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી. આજની તારીખે શાહરૂખ ખાનના મન્નત બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. મન્નત નામના આ બંગલાની ઈન્ટીરિયર ડિઝાઈન ખુદ ગૌરી ખાને કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાનો સ્મોકિંગ કરતો PHOTO વાઈરલ થતા લોકોએ કહ્યું કે, તમને તો અસ્થમા છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ ઘરનું નામ વિલા વિએના હતું. અને આ બંગાલને શૂટિંગ માટે ભાડે આપવામાં આવતું હતું. શાહરૂખના આ જ બંગલામાં સની દેઓલની નરસિમ્હા ફિલ્મનું શૂટિંગ થયું હતું. તો ગોવિંદાની શોલા અને શબનમ પણ અહીં જ શૂટ કર્યું હતું. બંગલામાં કુલ 5 બેડરૂમ છે. સાથે મલ્ટિપલ લિવિંગ એરિયા, એક જિમ્નેજીયમ અને લાઈબ્રેરીની પણ સુવીધા છે.
[yop_poll id=”1″]